gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં મહિલા જીવદયા પ્રેમી સાથે બીભત્સ વર્તન અને મારામારી મામલે ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો | F…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં મહિલા જીવદયા પ્રેમી સાથે બીભત્સ વર્તન અને મારામારી મામલે ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો | F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : શાકભાજીના વેપારીના ઘરે પહોંચેલ મહિલા જીવદયા પ્રેમી સાથે મારામારી કરી અપશબ્દો બોલવા બાબતે ફરિયાદના આધારે પોલીસે વેપારી અને તેની બહેન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા વૈશાલી બેન (નામ બદલ્યું છે) ને ગત 9 જાન્યુઆરીના રોજ ખંડેરાવ માર્કેટમાંથી એક વ્યક્તિએ જાણ કરી હતી કે, અહીંયા શ્વાનો બીમાર હોય ઇમર્જન્સી છે. જેથી તેઓ તુરંત ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચતા જાણ તેમને જાણવા મળ્યું હતું કે, બે ગલૂડિયાંના મોત થયા છે. જેથી તેઓએ ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા વાસુદેવ પટેલનો કોલ કરતા તેઓએ રીસીવ ન કરતા વાસુદેવ પટેલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં વાસુદેવ પટેલની બહેન જાનકીબેન પટેલએ વાસુદેવને કહ્યું હતું કે, આ માર્કેટ કેમ ગઈ હતી ? જેથી વૈશાલીબેનએ જવાબમાં કહ્યું હતું કે, પોતે જીવદયા પ્રેમી હોય શ્વાનને રેસ્ક્યુ કરવા માટે ગઈ હતી. અને અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહી રસોડામાંથી તપેલી લાવી વૈશાલીબેનના માથામાં મારી હતી. જ્યારે વાસુદેવે વૈશાલી બેનને પકડી રાખતા જાનકીબેનએ સાવરણા વડે માર માર્યો હતો. ત્યારબાદ દસ દિવસ અગાઉ વાસુદેવ વૈશાલીબેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં વૈશાલીબેને કહ્યું હતું કે, પિરિયડ આવતા નથી તું હોસ્પિટલ લઈ જા, જોકે વાસુદેવ ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ ફોન ન રિસીવ કરી જવાબ આપવાનું ટાળ્યું હતું. જેથી પોલીસ કંટ્રોલનો સંપર્ક કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પણ જાનકી પટેલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અપશબ્દો કહ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે વાસુદેવ પટેલ (રહે-દયાલભવનનો ખાંચો, રાજમહેલ રોડ) અને જાનકી પટેલ (રહે-કોઠી ફળિયા) વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi…

હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi...

વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents…

વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents...

IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t…

IFS નિધિ તિવારી વડાપ્રધાન મોદીના નવા પ્રાયવેટ સેક્રેટરી, જાણો કોણ છે અને શું કામગીરી કરશે? | nidhi t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

11 months ago
ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

8 months ago
શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

શારીરિક અશક્ત વૃદ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવતી જામનગરની 181 અભયમ ટીમ | Jamnagar’s 181 Abhayam team …

7 months ago
વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News