gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં રોડની કામગીરી માટે કોર્પોરેશન શહેરના ચારેય ઝોનમાં ડામરના મિક્સ મટીરીયલ માટે પ્લાન્ટ બનાવશે…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં રોડની કામગીરી માટે કોર્પોરેશન શહેરના ચારેય ઝોનમાં ડામરના મિક્સ મટીરીયલ માટે પ્લાન્ટ બનાવશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન રોડ પર પડતા ખાડા અને રોડ તૂટવાના કારણે રીપેરીંગ માટે ડામરનો મિક્સ માલનો વપરાશ વધી જાય છે. કોર્પોરેશન ડામરના મિક્સ મટીરીયલની ડિમાન્ડને જોઈ દરેક ઝોનમાં હોટ એન્ડ કોલ્ડ મિક્સ મટીરીયલ બનાવવાનો પ્લાન્ટ ઉભો કરશે.

હાલ કોર્પોરેશન પાસે પશ્ચિમ ઝોનમાં તેનો એક પ્લાન્ટ છે હવે પૂર્વ ઝોનમાં પણ તે શરૂ કરવામાં આવનાર છે, અને ભવિષ્યમાં બીજા ઝોનમાં પણ આવા પ્લાન્ટ ઊભા કરી દેવાશે. જેથી કરીને રોડ રસ્તા રીપેરીંગ માટે ડામરના મિક્સ મટીરીયલ માલની ઘટ રહે નહીં. હજુ તાજેતરમાં જ અટલાદરા સ્થિત રોડ શાખા હસ્તકના ડ્રમ મિક્ષ પ્લાન્ટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે જરૂરી સ્ટાફ સાથે 3 વર્ષ માટેનો ઇજારો કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. પાલિકાના હદ વિસ્તારમાં રોડ રસ્તાનુ સમારકામ, પેચવર્ક તેમજ નવીન રોડની કામગીરી પાલિકાના રોડ શાખા દ્વારા કરવામાં આવે છે. જે માટે મિક્સ માલની જરૂરીયાત રહેતી હોય છે. મિક્સ માલ અટલાદરા સ્થિત ડ્રમ મિક્સ પ્લાન્ટ દ્વારા બનાવવામાં આવે છે. પાલિકાના ચારેય ઝોનની મિક્સ માલની જરૂરીયાતને પહોંચી વળવા આ પ્લાન્ટ પર ભારણ રહેતું હોય છે. ઘણી વખત માલ પણ સમયસર મળી શકતો નથી. રોજિંદા પેચવર્ક ઉપરાંત ગત વર્ષ ચોમાસામાં આવેલ ભારે વરસાદ અને પુરને લઇ, તેમજ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની વડોદરાની મુલાકાત દરમ્યાન રોડ રસ્તા રીપેરીંગની કામગીરી માટે  પ્લાન્ટ સતત ચાલુ રાખી દિવસ-રાત પેચવર્કની કામગીરી કરવાનો વારો આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી બાદ સુરત ભાજપમાં ભડકો, આદિવાસી મોરચાના મંત્રીનું રાજીનામું, મૂક્યા ગંભીર આરોપ | surat distric…
GUJARAT

February 16, 2026
સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, 99% કેસનો નિકાલ જ ના થયો! | gujarat governmen…

કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી | Kirti P…

Next Post
ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, હરદોઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 24 બાળકોને બચાવી લેવાયા | massi…

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, હરદોઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 24 બાળકોને બચાવી લેવાયા | massi...

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

‘શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?’ બંગાળી પ્રવાસીઓના ‘ઉત્પીડન’ મામલે મમતા બેનર્જીની પગપા…

'શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?' બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે મમતા બેનર્જીની પગપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવલેણ કફ સિરપ મામલે મોટી કાર્યવાહી, શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા | ed raids seven chennai s…

4 months ago
નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

7 months ago
સગીરાને ગર્ભવતી બનાવનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who impregnated mi…

2 weeks ago
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News