gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Group Clash in Vadodara: વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે રવિવારે બપોરે કોઈ વસ્તુ વેચવા જેવી સામાન્ય બાબતે એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તલવારો અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે થયેલા આ હુમલામાં ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લાલબાગ બ્રિજ નીચે કોઈ ખાવાની વસ્તુ વેચવાના વ્યવસાયને લઈ બે પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું.  રવિવારે બપોરે આ મુદ્દે ફરી રકઝક થતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં બંને જૂથના લોકો હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણને પગલે સ્થાનિક બજારમાં નાસભાગ મચી ગઈ હતી અને વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

ઇજાગ્રસ્તો અને હુમલાખોરો

આ મારામારીમાં જશપાલસિંહ ટાંક, અર્જુનસિંહ ટાંક અને કાંતિસિંહ દુધાણીને હાથ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપ છે કે જશપાલસિંહ અને અર્જુનસિંહ પર બચ્ચુંસિંહે તલવાર વડે હુમલો કર્યો હતો. કાંતિસિંહ પર પોતુંસિંહે ઘાતક પ્રહાર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા બચુસિંગ, પોનુંસિંગ, આઈસિંગ, અર્જુન, જસપાલ, ક્રાંતિ સિંગ અને એક અજાણ્યા શખ્સ સહિત બંને પક્ષના શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે મારામારી અને હથિયારબંધીના ભંગ બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …
GUJARAT

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …

February 10, 2026
એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…
GUJARAT

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

February 10, 2026
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…
GUJARAT

પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

February 10, 2026
Next Post
બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me…

બાપુનગરમાં છરા સાથે આવેલા શખ્સોનો આતંક: પુત્રોની નજર સામે જ પિતાને નિર્દયતાપૂર્વક ફટકાર્યા | Four Me...

2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા | umar khalid sharj…

2020ના દિલ્હી રમખાણ મામલે 'સુપ્રીમ' ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા | umar khalid sharj...

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા…

વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- 'સુપરવાઈઝરની બેદરકારીએ મારા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

7 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મર્દાની’એ લડાવ્યા પેચ, ઈમરાન હાશ્મી અમદાવાદની સંસ્કૃતિ પર ફિદા! | Ahmedabad I…

4 weeks ago
માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

માલવણ હાઇવે પર ફુલ્કુ નદીના પાટિયા પાસેથી બે લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor worth Rs 2 lakh seiz…

10 months ago
વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …

વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News