gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: ‘યુનાઈટેડ વે’ના ગરબામાં યુગલની હરકતના વાઈરલ વીડિયોથી વિવાદ | couple Controversy viral video …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવે છે. જેમાં અમદાવાદ, વડોદરા, સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વડોદરાના ‘યુનાઇટેડ વે’ના ગરબામાં ખેલૈયા યુગલનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં યુગલ જાહેરમાં ચુંબન કરી, રીલ બનાવતા ખેલૈયાઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

વડોદરામાં યુગલનો વીડિયો વાઈરલ થતાં વિવાદ

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા નિતનવી હરકત કરતા હોય છે. નવરાત્રિમાં ગરબા એક યુગલ દ્વારા જાહેરમાં અશ્વીલ રીલ બનાવીને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વડોદરાના ‘યુનાઇટેડ વે’ના ગરબાનો હોવાનું જણાય છે. યુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: વડોદરાના નંદેસરીમાં બીમાર સગીર કન્યા સગર્ભા નીકળી: પરિવાર હોસ્પિટલમાંથી ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ

‘સંસ્કારી નગરી’ તરીકે પ્રખ્યાત વડોદરામાં ગરબી દરમિયાન અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વીડિયોને લઈને વિવાદ છેડાયો છે. સમગ્ર ઘટનાને લઈને ધાર્મિક સંત, ખેલૈયાઓ સહિતના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

‘ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ વિસરાઈ રહ્યું છે’

સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ આ ઘટનાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, ‘ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ ધીમે-ધીમે વિસરાઈ રહ્યું છે. બાળકોમાં સંસ્કારના સિંચનનો અભાવ છે અને તેના જ કારણે આવા અયોગ્ય વર્તન વધતાં જાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્...

અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા…

અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

9 months ago
વડોદરાના રાજમહેલ રોડ ઉપર આમલેટની લારી પર ઓનલાઈન ફ્રોડની આશંકાએ એક શખ્સને ટોળાએ મેથીપાક ચખાડી પોલીસના…

વડોદરામાંથી પતંગની રીલ માંજવા માટે કાચનો ઉપયોગ કરનાર બે દુકાનદાર પકડાયા | Two shopkeepers arrested f…

6 months ago
માંડવી મેન રોડ પરની શૃંગારની દુકાનના તાળા તૂટયા | Locks of a shop on Mandvi Main Road broken

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News