gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી | Authorities and peo…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી | Authorities and peo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Vishwamitri River : વડોદરામાં રવિવારની બપોરથી આજવાના 62 દરવાજામાંથી પાણી છોડવાનું બંધ કરવાની સાથે સાથે વરસાદે પણ વિરામ પાડતા વિશ્વામિત્રી નદીમાં ધીમે ધીમે પાણીનું લેવલ ઘટવાનું શરૂ થતા શહેર ઉપરથી પૂરનો ખતરો ટળ્યો હતો. રવિવારે બપોરે વિશ્વામિત્રીનું લેવલ 22 ફૂટને લગોલગ પહોંચી ગયું હતું.

વડોદરા કોર્પોરેશને અગાઉ કહ્યું હતું કે વિશ્વામિત્રીનું લેવલ 22 ફૂટ સુધી જાળવી રાખવામાં આવશે, અને તે મુજબ આજવામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા પાણીનો ધીમો ઘટાડો શરૂ થયો હતો. આજે સવારે વિશ્વામિત્રીનું લેવલ ઘટીને 17 ફૂટ થયું હતું. જ્યારે આજવાનું લેવલ દરવાજા બંધ કરવાના કારણે વધીને 213.62 ફૂટ થયું હતું. હાલ વરસાદનો વિરામ છે, એટલે લોકો અને તંત્રે રાહત લીધી છે. કોર્પોરેશન હજુ આજવાના 62 દરવાજામાંથી પાણી છોડવાનું બંધ રાખશે. નદીનું લેવલ આશરે 15 ફૂટ થાય નહીં ત્યાં સુધી પાણી છોડવામાં આવશે નહીં તેમ જાણવા મળ્યું છે. જોકે આજવાના દરવાજા પર લોડ ન રહે તેને ધ્યાનમાં રાખીને અગાઉ જે 14 પમ્પો મૂકવામાં આવેલા છે તે ગઈકાલ સવારથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ પંપ દ્વારા 24 કલાકમાં 405 મિલિયન લીટર પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ પાણી વિશ્વામિત્રીમાં ઠલવાય છે, પરંતુ તેના કારણે નદીના લેવલમાં કંઈ બહુ જાજો ફરક પડતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણતરી કરવાની સૂચના, વડોદરાની 140 સ્કૂલોની આસપાસ 592 જેટલા રખડતા કૂતરા | schools asked to count stree…
GUJARAT

ગણતરી કરવાની સૂચના, વડોદરાની 140 સ્કૂલોની આસપાસ 592 જેટલા રખડતા કૂતરા | schools asked to count stree…

February 12, 2026
વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ | FIR against Ward W…
GUJARAT

વડોદરાની વોર્ડ વિઝાર્ડ મેડિકેરના CEO ડો સંતોષ સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ | FIR against Ward W…

February 12, 2026
મોડીરાત્રે જાહેરમાં ઝઘડો કરતા બે ભાઇ સામે ગુનો દાખલ | Case registered against two brothers for fight…
GUJARAT

મોડીરાત્રે જાહેરમાં ઝઘડો કરતા બે ભાઇ સામે ગુનો દાખલ | Case registered against two brothers for fight…

February 12, 2026
Next Post
વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…

વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p...

વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત | Three Die in Vadodara District Due …

વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત | Three Die in Vadodara District Due ...

પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માર્ગ ખખડધજ બનતા પેચવર્કની માંગ | Demand for patchwork as roads become b…

5 months ago
જામીનદારે મામલતદારના  સિક્કા વાળું  બનાવટી સર્ટી. રજૂ કર્યાનો ગુનો નોંધાયો

જામીનદારે મામલતદારના સિક્કા વાળું બનાવટી સર્ટી. રજૂ કર્યાનો ગુનો નોંધાયો

5 months ago
MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team …

MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team …

4 months ago
8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

8 ટકા સાથે ચીનની એપ્રિલની નિકાસમાં અપેક્ષા કરતા વધુ વધારો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News