gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર | world p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Physiotherapy Day:  દર વર્ષે 8 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફિઝિયોથેરેપી ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે હેલ્ધી એજિંગ એટલે કે વૃદ્ધાસ્થામાં શારીરિક તંદુરસ્તી-કસરત દ્વારા ગુણવત્તાયુક્ત જીવન પર ભાર મુકવામાં આવ્યો છે અને આ થીમ પર સમગ્ર વિશ્વમાં ફિઝિયોથેરેપી ડે ઉજવાઈ રહ્યો છે. ફિઝિયોથેરેપી ફિલ્ડમાં દેશ અને દુનિયામાં અનેક સરવે થયા છે ત્યારે એક સરવે મુજબ દર પાંચ વૃદ્ધમાંથી એક વૃદ્ધને પડી જવાથી ઈજા થાય છે અને ફિઝિયોથેરેપીની જરૂર પડે છે. 

સરવે મુજબ 60થી 70 વર્ષ બાદ વૃદ્ધાવસ્થાને લીધે શારીરિક નબળાઈ

ગુજરાત યુનિ.સંલગ્ન ફિઝિયોથેરેપી કોલેજના ફેકલ્ટી દ્વારા કરાયેલા સરવે મુજબ વૃદ્ધોમાં ધુંટણના દુખાવાનું પ્રમાણ ઘણું વઘ્યુ છે. 200 વૃદ્ધો પર થયેલા સરવેમાં 42%ને ધુંટણનો દુખાવો હતો.

એએમસી મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એસવીપી હોસ્પિટલ કેમ્પસની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એસબીબી કોલેજ ઓફ ફિઝિયોથેરેપીના ડૉ. મેઘા શેઠ અને ડૉ. નેહલ શાહ દ્વારા વૃદ્ધો પર જુદા જુદા ફીઝિકલ ફીટનેસ સરવે કરવામા આવ્યા હતા. જેમાં 200 વૃદ્ધોના સરવેમાં ઘ્યાને આવ્યુ હતું કે 42% વૃદ્ધોને ધૂંટણનો દુખાવો છે, જ્યારે 29%ને પીઠદર્દની તકલીફ હતી. 14% સીનિયર સીટિઝનને ખંભાના દુખાવાનો અને 14%ને ગરદનના દુખાવાની તકલીફ હતી. આ ઉપરાંત 200 વૃદ્ધો પર શારીરિક નબળાઈ (પ્રીવલેન્સ ઓફ ફ્રેઈલ્ટી)ને લઈને કરાયેલા સરવેમાં ઘ્યાને આવ્યુ હતું કે 26.5% વૃદ્ધો વૃદ્ધાસ્થાને લીધે શારીરિક નબળાઈ અનુભવે છે. જેમાં 36.77% મહિલાઓ અને 18.6% પુરુષો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘો મહેરબાન, ભારે વરસાદના લીધે 4 જિલ્લામાં રજા જાહેર, અનેક રસ્તા બંધ

ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વઘ્યું : 40% વૃદ્ધોને ફિઝિયોથેરાપીની જરૂર 

75થી 70ની વય બાદ 50%થી વઘુ વૃદ્ધોને કોઈને કોઈને કોઈ કારણથી ફિઝિયોથેરેપિસ્ટની જરૂર પડે છે. નેશનલ એલાઈડ એન્ડ હેલ્થકેર કમિશનના ચેરરમેન અને ફીઝિયોથેરાપિસ્ટ ડૉ. યજ્ઞાશુક્લાએ જણાવ્યુ હતું કે સ્ટડી મુજબ દર પાંચ વૃદ્ધ વ્યક્તિએ એક વૃદ્ધ પડી જાય છે અને જેનાથી હાડકું ભાંગતા કે ગંભીર ઈજા થતા માનસિક રીતે પડી ભાંગે છે અને આત્મવિશ્વાસ ગુમાવી દે છે. જેથી સ્વસ્થ ઘડપણ જરૂર છે અને જે માટે કોઈ પણ દુખાવા વિના ફિઝિયોથેરેપી કે શારીરિક કસરતની જરૂર છે. 

ગુજરાતમાં હાલ 22 હજારથી વઘુ પ્રોફેશનલ્સ ફિઝિયોથેરેપિસ્ટ છે. એસોસિએશનના મતે દેશમાં દોઢ લાખ જેટલા ફિઝિયોથેરેપી પ્રોફેશનલ્સની જરૂર છે. નેશનલ કમિશન દ્વારા હવે નવા નિયમો મુજબ દેશના તમામ રાજ્યોમાં ફિઝિયોથેરેપિસ્ટનું ફરજીયાત રજિસ્ટ્રેશન પણ થનાર છે.

વર્લ્ડ ફિઝિયોથેરેપી ડે : ઘૂંટણના દુખાવાનું પ્રમાણ વધ્યું, 40% વૃદ્ધોને ફિઝિયોથેરેપીની જરૂર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત | Three Die in Vadodara District Due …

વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત | Three Die in Vadodara District Due ...

પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha…

પંચમહાલ: ઘોઘંબામાં મેઘમહેર, કરાડ ડેમ છલકાયો; 24 ગામોને એલર્ટ, અનેક રસ્તાઓ બંધ | Heavy rain in Ghogha...

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો | Huge rush to fill vehicle tanks…

ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો | Huge rush to fill vehicle tanks…

2 months ago
રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત | Vadodara division wins hat trick in Rail…

રેલવેની વોલીબોલ ચેમ્પિયનશિપમાં વડોદરા વિભાગની હેટ્રિક જીત | Vadodara division wins hat trick in Rail…

2 months ago
રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ

રૃ. ૧૦૦ કરોડની સાયબર છેતરપિંડી ઃ ગુજરાતમાંથી ચારની ધરપકડ

7 months ago
બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in…

બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News