gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વિશ્વામિત્રી કાંઠે બાંધકામનો કાટમાળ ઠાલવતા લોકો સામે કાર્યવાહી કરી દંડ વસુલ કરાશે | Action…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચિત સમિતિના સભ્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેકટ અંતર્ગત ડોક્યુમેન્ટેશન અને ફાઈનલ રીપોર્ટ માટે વરસાદી કાંસોના ડ્રેજિંગની માહિતી, વિશ્વામિત્રી નદી કાંઠા પ૨ પ્લાન્ટેશન, નદીમાં વસવાટ ક૨તા જળચર પ્રાણીઓ, મગરો તથા કાચબાઓનું સંરક્ષણ, નદી કાંઠા, વરસાદી કાંસો, કોતરોમાંથી બાંધકામના કાટમાળનો નિકાલ કરી આવા કાટમાળ ઠાલવતા લોકો સામે કડક પગલાં ભ૨વા તાકીદ કરવામાં આવી હતી.

એટલું જ નહીં તેઓ પાસેથી ભારે દંડ વસુલ ક૨વા સૂચના આપવામાં આવી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે હવે બીજા અને ત્રીજા તબક્કાનો વચગાળાનો રિપોર્ટ આવવાનો હોવાથી કોર કમિટીની મીટીંગમાં નદીમાં બાંધકામનો કાટમાળ ન નાખવામાં આવે તેમજ સંરક્ષણ દિવાલ બનાવવા અને ગ્રીન ટ્રીબ્યુનલના વિવિધ સ્પર્શતા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી. નદીનો હજી ડ્રોન સર્વે કરવામાં આવશે અને કામગીરી સંદર્ભે સમિતિ ફિલ્ડ વિઝીટ કરવાની છે. નેશનલ હાઈવે ઓથોરિટી, બુલેટ ટ્રેન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે મુદ્દાઓ મુકાયા છે, તે અંગે ચર્ચા થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
‘પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા…’PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર | PM Modi And JP…

'પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા...'PM મોદીએ ફરી એકવાર નેહરૂ પર કર્યા પ્રહાર | PM Modi And JP...

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |…

જેલમાંથી છૂટીને તરત જ બંધ દુકાનોમાં ત્રાટકતો રીઢો ચોર વડોદરામાં પકડાયો, રોકડ અને ચોરીના સાધનો કબજે |...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે પણ વિપક્ષમાં ડખા? મમતા બેનર્જીની TMCએ કરી આ માંગ | opposition party vp ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

4 months ago
ભારતની અમેરિકા સાથે ઐતિહાસિક ડીલ, વાર્ષિક 10% LPG ખરીદવા માટે કર્યા કરાર | India Signs Historic US L…

11 months ago
વડોદરામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 7ની અટકાયત…

8 months ago
અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News