gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ | Training was…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ | Training was…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા પાલિકા દ્વારા તાલીમ કાર્યક્રમનું International Council for Local Environmental Initiatives (ICLEI) – સાઉથ એશિયા દ્વારા Swiss Agency for Development and Cooperation (SDC)ના સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યા છે. તાલીમ કાર્યક્રમોનું આયોજન શહેરનાં ચારેય ઝોનમાં કરવામાં આવ્યુ છે. જેમાં દરેક વોર્ડ અને ઝોનને આવરી લેવાય. પ્રયત્નો સ્વચ્છ ભારત મિશન (અર્બન), નમસ્તે યોજના તથા નિર્મળ ગુજરાત અભિયાન જેવી રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય સ્વચ્છતા તથા સલામતી પહેલ સાથે સુસંગત છે.

પ્રથમ તાલીમ કાર્યક્રમ તા.૩ નવેમ્બરના રોજ પશ્ચિમ ઝોન ખાતે, તા.4ના પૂર્વ ઝોન ખાતે, તા.5ના દક્ષિણ ઝોન ખાતે અને તા.6ના ઉત્તર ઝોન ખાતે યોજાઇ હતી. જેમાં  સેનિટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કર, સુપરવાઇઝર તથા ડોર-ટુ-ડોર સુપરવાઇઝરે ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ શહેરના ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા તથા સફાઈ કર્મચારીઓની સલામતી વધારવા પર કેન્દ્રિત હતું.

 તાલીમના મુખ્ય વિષયો તરીકે કચરાનો સંગ્રહ (Collection), સેગ્રીગેશન (Segregation), રૂટ આયોજન(Route Planning), વ્યક્તિગત સ્વચ્છતા(Personal Hygiene), પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)નો યોગ્ય ઉપયોગ અને વાહન જાળવણી (Vehicle Maintenance) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે. શહેરના “નેટ-ઝીરો સિટી રેઝિલિયન્સ એન્ડ ક્લાઈમેટ એક્શન પ્લાન (CRCAP)” હેઠળ વેસ્ટ સેગ્રીગેશન અને અસરકારક પ્રાથમિક તથા સેકન્ડરી કલેક્શન સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અભિગમ શહેરમાં ગ્રાઉન્ડ લેવલથી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થશે. પહેલ પાલિકાની સફાઈ કર્મચારીઓની કાર્ય પરિસ્થિતિમાં સુધારો લાવવાની, તેમની સલામતી સુનિશ્ચિત કરવાની તથા ટકાઉ કચરા વ્યવસ્થાપન પ્રથાઓ વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. શહેરને સ્વચ્છ, મજબૂત અને ટકાઉ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…
GUJARAT

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

May 26, 2026
સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…
GUJARAT

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

May 26, 2026
કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…
GUJARAT

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

May 26, 2026
Next Post
ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ | dawood ibrahim how many…

ભારતીય એજન્સીઓના ટોપ 20 આતંકીઓની હિટ લિસ્ટ, તેમાં દાઉદ ઈબ્રાહીમના અનેક નામ | dawood ibrahim how many...

વડોદરામાં મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચાંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા | Temporary e…

વડોદરામાં મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચાંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા | Temporary e...

‘ભાઈ આવું ના કરશો..’, બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng…

'ભાઈ આવું ના કરશો..', બેંગ્લુરુમાં બાઈક રાઈડરે કરી શરમજનક હરકત, યુવતીએ કેમેરામાં કેદ કરી ઘટના | Beng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

અમદાવાદના સરખેજમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી ઘટના, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં જ લાશ દાટી | Dris…

7 months ago
‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

8 months ago
મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

મહાપાલિકાની સાધારણ સભામાં કંસારા પ્રોજેકટ સહિતના પ્રશ્નો વિપક્ષ ઉઠાવશે | Opposition to raise issues …

9 months ago
વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p…

વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News