gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદકો મારી ફરાર | minor girl escaped from Sub…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદકો મારી ફરાર | minor girl escaped from Sub…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખેલી સગીર વયની એક પીડીતા ઝાડ પરથી કૂદકો મારીને ભાગી છુટતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

સુભાનપુરા અજંતા સોસાયટી ખાતે આવેલી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ નામની સંસ્થામાં ગુનાહિત કૃત્યોનો ભોગ બનેલી તેમજ અનાથ સગીર બાળકીઓને રાખવામાં આવે છે અને તેમની માવજત તેમજ અભ્યાસ કરાવવામાં આવે છે. 

તાજેતરમાં બળાત્કારનો ભોગ બનેલી એક સગીરાને પોલીસ દ્વારા ગઈ તા.24મી જુલાઈએ ઉપરોક્ત ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી હતી. આ સગીરા ગઈતા 10 મી ડિસેમ્બરના રોજ સવારે ઝાડ પર ચડીને કૂદકો મારીને ફરાર થઈ જતા સુપ્રિટેન્ડન્ટ દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ રીક્ષા ચાલકો સહિતના લોકોની પૂછપરછ કરી વિગતો મેળવવા તજવીજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત | MahiSagar: ₹2 Crore…

મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત | MahiSagar: ₹2 Crore...

‘મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો’, TMC સાંસદનો ભાજપને જવાબ | tmc mp saugata roy…

'મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો', TMC સાંસદનો ભાજપને જવાબ | tmc mp saugata roy...

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘યોગી દેશના સૌથી પાવરફુલ મુખ્યમંત્રી, આવું મને કેન્દ્રીય મંત્રી મેઘવાલે જણાવ્યું’, CJI ગવઈનું…

1 year ago
સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા…

11 months ago
2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા | Rights issue in 2025 hits…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News