gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સુરસાગર પાસે લારીઓ સામે થતા નાના-મોટા વાહનો ખસેડવા મ્યુ. કમિશનર સમક્ષ માંગ | Demand to VMC…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સુરસાગર પાસે લારીઓ સામે થતા નાના-મોટા વાહનો ખસેડવા મ્યુ. કમિશનર સમક્ષ માંગ | Demand to VMC…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરના પાતાળેશ્વર મહાદેવ મંદિર સામે ખાણીપીણીની 30-35 જેટલી લારીઓ ઉભી રાખવા બાબતે દબાણ શાખાની ચીમકી બાદ તમામ લારીવાળાઓએ મ્યુ. કમિશનર કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી દબાણ અંગે પાર્ક થતા વાહનો બંધ કરવા માગણી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે શહેરના સુરસાગર તળાવ પાતાળેશ્વર મહાદેવ મંદિરની સામે ખાણી પીણીની 30-35 જેટલા લારીધારકો વેપાર ધંધો કરે છે. જ્યારે લારીઓની સામે લોકો પોતાના નાના-મોટા વાહનો પાર્ક કરે છે. આ રોડ પર આજ દિન સુધી કોઈ અકસ્માત સર્જાયો નહિ હોવાનું લારી ધારકોએ જણાવ્યું હતું. 

પરંતુ દબાણ શાખાની ચીમકી બાદ લારીધારકો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રૂબરૂ મળ્યા હતા. તમામે રજૂઆત કરી હતી કે, લારીઓ સામે પાર્ક કરાતા વાહનો કેમ હટાવતા નથી તેવો પ્રશ્ન કર્યો હતો. દબાણ શાખા દ્વારા આસપાસની ગલીઓમાં જ લારીઓ પાર્ક કરીને વેપાર ધંધો કરવા જણાવ્યું હતું. પરંતુ ગલીઓ સાંકડી હોવાથી વેપાર ધંધો કરવો શક્ય નથી. તેવી રજૂઆત તમામ લારી ધારકોએ કમિશનર સમક્ષ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…
GUJARAT

February 22, 2026
જામનગર: ‘ઓલા’ સર્વિસ સેન્ટરની લાપરવાહી સામે આક્રોશ, બે શખસોએ વાહનોમાં કરી તોડફોડ | Angry Customers C…

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe…

Next Post
વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office…

વડોદરામાં કુંજ પ્લાઝાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી અંગે આરોગ્ય અમલદારે નોટિસ ફટકારી | Health office...

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee…

EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે | documents not nee...

નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગ…

નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા, MPમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહેલાં તમારા સ્રોત ચકાસો’, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું | v…

10 months ago
ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to …

9 months ago
ધોળકામાં પ્રેમલગ્નની જીદમાં સગીરાનો આપઘાતનો પ્રયાસ, અભયમે બચાવી

3 months ago
રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી | Ra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News