gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ વખતે લારીધારકને પોતાની એકથી વધુ લારી ઊભી નહીં રાખવા અપીલ કરા…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ વખતે લારીધારકને પોતાની એકથી વધુ લારી ઊભી નહીં રાખવા અપીલ કરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં આગામી સમયમાં પાર્કિંગ પોલિસીની સાથે સાથે સ્ટ્રીટ વેડિંગ પોલિસીનો પણ અમલ કરાવી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને શહેરમાં  સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવા અંગે કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હજુ તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરવાની માગણી સાથે કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વર્ષ 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી લાવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી.

વર્ષ 2017 માં કોર્પોરેશન દ્વારા લારી ગલ્લાવાળાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, તે સમયે નોંધાયેલી 11,379 લારીઓ હતી. આ વાતને આજે આઠ વર્ષ થઈ ગયા છે. જે દરમિયાન બીજી સેકડો લારીઓ વધી ગઈ છે, અત્યારે લારીવાળાઓનો ખરેખર સાચો આંકડો કેટલો છે એ જાણવા માટે પણ સર્વે કરવામાં આવશે. હાલ શહેરમાં લારી ગલ્લાઓનો રાફડો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13 અને 14માં એટલે કે રાવપુરા, માંડવી, પાણીગેટ, ચાર દરવાજા વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓની સમસ્યા વધુ છે. લારીવાળાઓ ફૂટપાથ ઉપર ધંધો કરે છે, ત્યારે ટેન્ટ ઉભા કરી ટેબલ ખુરશી ગોઠવી દે છે, જેના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા મળતી નથી. કોર્પોરેશન હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાવી રહી છે, ત્યારે લારીધારકને પોતાની એક કરતાં વધુ લારી નહીં ઉભી રાખવા અપીલ કરવામાં આવશે. એક જ ઘરમાંથી બે ત્રણ લારીઓ ઉભી રાખવામાં આવે છે, જેના કારણે દબાણ વધતાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાય છે. સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીમાં આવા બધા નીતિ નિયમો પણ આવરી લેવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે કે લારીગલ્લાવાળાને રોજગાર મળવો જોઈએ, પરંતુ એનો અર્થ એ નથી કે રોડ પર ઉભા રહીને દબાણ કરે અને ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા સર્જે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર દ્વારા પશ્ચિમ રેલવેમાં બાળ રસીકરણ ક્ષેત્રે સતત પાંચ વર્ષ સુધી સર્વોચ્ચ પ…
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર દ્વારા પશ્ચિમ રેલવેમાં બાળ રસીકરણ ક્ષેત્રે સતત પાંચ વર્ષ સુધી સર્વોચ્ચ પ…

November 27, 2026
વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર…
GUJARAT

વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર…

November 27, 2026
ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે, સદગુરુ સત્ય આપે : પૂ.મોરારિબાપુ
GUJARAT

ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે, સદગુરુ સત્ય આપે : પૂ.મોરારિબાપુ

November 27, 2026
Next Post
મીની નદીના કોતરમાં યુવાન અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી | A young man and a minor swallowed poison in t…

મીની નદીના કોતરમાં યુવાન અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી | A young man and a minor swallowed poison in t...

ફૂડ ડિલિવરી બોય દુકાનમાં જતાં જ ગઠિયો ચાર મોબાઈલ ફોન મૂકેલ થેલી ઉઠાવી ફરાર | robber snatched the bag…

ફૂડ ડિલિવરી બોય દુકાનમાં જતાં જ ગઠિયો ચાર મોબાઈલ ફોન મૂકેલ થેલી ઉઠાવી ફરાર | robber snatched the bag...

ગુજરાત પોલીસ ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ’ થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો | Gujarat Pol…

ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો | Gujarat Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

1 year ago
પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj…

પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો | Apk file seni Pradhan Mantri Awas Yoj…

1 year ago
સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000 | A meager i…

સરકારી નોકરી ઠુકરાવી ગોપાલનનો ધંધો કર્યો, દૂધ વેચી અમરેલીનો યુવા મહિને કમાય છે 4,20,000 | A meager i…

2 years ago
વડોદરાના 3 પોલીસ મથકોએ જગ્યા રોકતા ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજી થશે | 164 vehicles detained by 3 po…

વડોદરાના 3 પોલીસ મથકોએ જગ્યા રોકતા ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજી થશે | 164 vehicles detained by 3 po…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News