gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાને નશામુક્ત કરવા માટે વડોદરા એસ.ઓ.જી. (SOG) દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મળી છે. શહેરમાં થોડા સમય પહેલાં પકડાયેલા 10 કિલો ગાંજા અને અત્યંત મોંઘા ગણાતા હાઇબ્રિડ ગાંજાના હબ ગણાતા કેસમાં પોલીસે વધુ બે રીઢા કેરિયરની ધરપકડ કરી લીધી છે. આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.

રતલામથી વડોદરા સુધી ફેલાયેલું ડ્રગ્સ નેટવર્ક

આ સમગ્ર હાઇબ્રિડ ડ્રગ્સ રેકેટની કડીઓ એક પછી એક ખુલી રહી છે. વડોદરા SOG પોલીસે સૌપ્રથમ ગોરવા વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજો વેચતા રાજેન્દ્ર બિંદ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. રાજેન્દ્રની પૂછપરછમાં ડ્રગ્સના બે સાગરીતો અને મધ્યપ્રદેશના રતલામથી ગાંજો સપ્લાય કરનારા મોહન નીનામાનું નામ ખૂલ્યું હતું. જેને પોલીસે દબોચી લીધો હતો.

આ પણ વાંચો : ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ

ટ્રેન મારફતે આવતો હતો જથ્થો

રતલામના સપ્લાયર મોહન નીનામાની પોલીસે જ્યારે આકરી પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તે ટ્રેન મારફતે નશાનો જથ્થો લાવીને આજવા રોડ પર રહેતા રિઝવાન દીવાનને પહોંચાડતો હતો. આ બાતમીના આધારે પોલીસે રિઝવાન દીવાનની પણ ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 10 કિલો સામાન્ય ગાંજો અને 77 ગ્રામ કિંમતી હાઇબ્રિડ ગાંજો (Hybrid Ganja) મળીને કુલ 7,00,000 રૂપિયા ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સમા રોડ પરથી હાઇબ્રિડ ગાંજાનો સપ્લાયર પણ પકડાયો

પોલીસ તપાસ અહીં જ અટકી નહોતી. રિઝવાનને આ હાઇબ્રિડ ગાંજો કોણ આપતું હતું તેની તપાસ કરતાં વધુ એક મોટું નામ સામે આવ્યું હતું. પોલીસે સમા રોડ પર આવેલી સહયોગ સોસાયટીમાં અંબાલાલ પ્રજાપતિના મકાનમાં રહેતા જયેશ ઉર્ફે કાનો નીતિન સિંહ ચૌહાણની પણ ધરપકડ કરી લીધી છે.જયેશ ઉર્ફે કાનો શહેરમાં આ મોંઘા હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર હોવાનું સામે આવ્યું છે. હાલ SOG પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને એ તપાસ કરી રહી છે કે, જયેશ આ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી મંગાવતો હતો અને વડોદરાના કયા-કયા યુવાનો કે વિદ્યાર્થીઓ આ નશાની જાળમાં ફસાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર...

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha...

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુટ ચંપલ ન ધંધામાં રોકાણ કરાવી મહિલા સાથે 2.70 લાખની ઠગાઈ | Woman cheated of Rs 2 70 lakh by investi…

બુટ ચંપલ ન ધંધામાં રોકાણ કરાવી મહિલા સાથે 2.70 લાખની ઠગાઈ | Woman cheated of Rs 2 70 lakh by investi…

10 months ago
સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste…

સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste…

1 year ago
ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

10 months ago
જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત | More than 15 people died in an…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News