gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rakshit Chaurasia Hit and Run Case: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચૌરસિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ પુરપાટ ઝડપે કાર દોડાવી હતી. આમ્રપાલીમાં રક્ષિતે 8 લોકોને કારની ટક્કરે ઉડાવી દીધા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેમના પતિ પૂરવ પટેલ સહિત અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં આરોપી છેલ્લા 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો, આજે ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર ર્ક્યા છે. 

વડોદરા સેશન્સ કોર્ટ જામીન ના મજૂર કર્યા હતા

મહત્વનું છે કે આ પહેલા આરોપી રક્ષિતે વડોદરા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વકીલોની દલીલો બાદ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં રક્ષિત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી જે હાઈકોર્ટે મંજૂર કરી છે.

140 હતી કારની સ્પીડ

આ ચાર્જશીટમાં પોલીસે અમુક મહત્ત્વની વાતનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ અનુસાર, 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ 140 હતી. જોકે, ત્યારબાદ કારની મલ્ટી કોલિઝન બ્રેકિંગ સિસ્ટમ એક્ટિવ થઈ જતા કાર ઓટોમેટિક જ ઊભી રહી ગઈ હતી. ચાર્જશીટ મુજબ, રક્ષિતે અકસ્માત વખતે બ્રેક નહોતી મારી. 12થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. શરૂઆતમાં પોલીસ તેના મિત્ર પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવવાના હતાં, જોકે બંનેએ નશો કર્યા હોવાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નિયમ પ્રમાણે સાક્ષી બનાવાયા ન હતા. અકસ્માત બાદ નશામાં ચૂર રક્ષિત અનધર રાઉન્ડ (Another Round) અને નીકીતા મેરીની બૂમાબૂમ કરતો હતો. 

શું હતી ઘટના? 

હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પૂરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય 6 સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.  પોલીસે રક્ષિતની ધરપકડ કરી બે વખત રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા પછી તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી

અકસ્માતમાં ઈજા પામેલા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદી

  • હેમાલીબેન પુરવભાઈ પટેલ, ઉંમર- 36 વર્ષ (મૃતક)
  • પૂરવ દીપકભાઈ પટેલ, ઉંમર- 37 વર્ષ
  • કોમલબેન અજીતભાઈ કેવલાણી, ઉંમર- 24 વર્ષ 
  • જયેશભાઈ અનિલભાઈ કેવલાણી, ઉંમર- 18 વર્ષ
  • વિકાસભાઈ અજીતભાઈ કેવલાણી, ઉંમર- 22 વર્ષ
  • નિશાબેન આશિષભાઈ શાહ, ઉંમર- 35 વર્ષ
  • જૈનીલ આશિષભાઈ શાહ, ઉંમર- 8 વર્ષ
  • રેન્સી આશિષભાઈ શાહ, ઉંમર- 9 વર્ષ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ: ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં | Liquor consumption…

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ: ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં | Liquor consumption...

ભાવનગરમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ નહીં થવાથી દર્દીઓને પડતી મૂશ્કેલી | Patients facing hardship due to…

ભાવનગરમાં આયુષ્યમાન કાર્ડ રીન્યુ નહીં થવાથી દર્દીઓને પડતી મૂશ્કેલી | Patients facing hardship due to...

ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ | India Banglades…

ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ | India Banglades...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

12 months ago
નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ ! દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ | Delhi Court Issues No…

નાગરિકતા પહેલાં મતદાર યાદીમાં નામ ! દિલ્હી કોર્ટે સોનિયા ગાંધીને મોકલી નોટિસ | Delhi Court Issues No…

4 months ago
ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…

5 months ago
અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ | fake ghee factory caught…

અમદાવાદમાં નકલી ઘીની ફેક્ટરી પકડાઈ, બાતમીના આધારે SOGના દરોડા, એકની ધરપકડ | fake ghee factory caught…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News