gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
વટવામાં રિક્ષા પાર્ક કરવા બાબતે છરીના ઘા મારી યુવકની હત્યા | Emon sarafo a ninniilo pokiten an a par…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

વટવા ચારમાળીયા ખાતે રિક્ષા ચાલક યુવકને મહિલા સહિત ચાર લોકોએ ઢોર માર મારીને છરીના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં આરોપી લાલદરજા ખાતે પથારા પાથરીને ધંધો કરે છે તેના પથારાની બાજુમાં મૃતકે રિક્ષા પાર્ક કરી હતી,જેની અદાવત રાખીને શનિવારો મોડી રાતે આરોેપીઓએ યુવકને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોન કરીને ગાળો બોલી હતી અને ચાર માળીયા ખાતે બોલાવીને હત્યા કરી હતી. વટવા પોલીસે મહિલા સહિત ચાર સામે હત્યા સહીતની કલમ હેછળ ગુનો નાંેધીને ગણતરના કલાકમાં ચારેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

મૃતકને ઇન્સ્ટાગ્રામમાં ગાળો બોલી વટવા બોલાવી ઢોર માર મારીને છરીના ઘા માર્યા વટવા પોલીસે મહિલા સરહિત ચાર સામે હત્યાનો ગુનો નોધી તમામની ધરપકડ કરી

વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા અને નારોલમાં કપડાના કારખાનામાં નોકરી કરતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર માળિયા ખાતે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો નાનોભાઈ ભાડાની રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.  શનિવારે  તેના સહ પરિવાર સાથે જમાલપુર પગથીયા ખાતે રહેતી તેની બહેનના ઘરે ગયા હતા. ત્યારે રાત્રીના દસ વાગ્યાની આસપાસના  હું વર્ધીમાં જાઉં છે તેમ કહીને પિતાનું ટુ-વ્હીકલ લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો જમાલપુરથી મોડી રાત્રે ઘરે આવ્યા અને સૂઇ ગયા હતા. ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યે યુવકના પિતાના મોબાઈલ ઉપર યુવકના નંબરથી અજાણી યુવતીએ ફોન કર્યો અને જણાવ્યું કે જાવેદ સાથે તકરાર થઇ છે અને છરીઓ મારેલી છે અને તેને એલ.જી.હોસ્પિટલ ખાતે લઇ જઈએ છીએ. 

જેથી પરિવારના તમામ સભ્યો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યારે જાવેદનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું ત્યારે એક મહિલા રડી રહી હતી તેણે કહ્યું કે જાવેદ સાથે મારા છ મહિના પહેલા નિકાહ થયેલા છે અને ગઈકાલે રાત્રે જાવેદ મને મળવા આવ્યો ત્યારે વટવા ચાર માળીયા પાકિસ્તાનમાં રહેતો મોહમંદ જમીર શેખ તેને ઇનસ્ટાગ્રામમાં વિડીયો કોલમાં ગાળો ભાંડી રહ્યો હતો અને વટવા ચાર માળીયા પાસે બોલાવતો હતો. તેથી જાવેદ તેમને મળવા ગયો હતો. જ્યાં આગળ ચાર લોકોએ ભેગા થઈને મૃતકને છરીના ઘા ઝીક્યા હતા. ઉપરાંત મહિલાએ મૃતકના ભાઈને કહ્યું કે મૃતક લાલ દરવાજા પાસે રીક્ષા લગાવતો હતો અને ત્યાં આગળ જ  આરોપી પથારો લગાવતો હતો અને ત્યા મૃતકે રિક્ષા પાર્ક કરવા બાબતે બન્ને વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
26/11ના એટેકમાં દાઉદની પણ ભૂમિકા વિશે તહવ્વુર રાણાની પૂછપરછ | Tahawwur Rana questioned about Dawood’…

26/11ના એટેકમાં દાઉદની પણ ભૂમિકા વિશે તહવ્વુર રાણાની પૂછપરછ | Tahawwur Rana questioned about Dawood'...

ક્રિકેટ રમવાની તકરારમાં મહિલા ઉપર લોખંડની પાઇપથી હુમલો | Woman attacked with iron pipe in dispute ov…

ક્રિકેટ રમવાની તકરારમાં મહિલા ઉપર લોખંડની પાઇપથી હુમલો | Woman attacked with iron pipe in dispute ov...

મુર્શિદાબાદમાં અશાંતિ : પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું, 500 હિન્દુઓનું પલાયન | Murshidabad unrest: Poi…

મુર્શિદાબાદમાં અશાંતિ : પાણીની ટાંકીમાં ઝેર ભેળવાયું, 500 હિન્દુઓનું પલાયન | Murshidabad unrest: Poi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…

તા.૧૯ માર્ચથી તા.૧૭ એપ્રિલ સુધી એક મહિના સુધી ૧૭ કિ.મી.ની પંચકોશી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં શ્ર…

4 months ago
નૈનિતાલમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ હિંસા, બજાર-સ્કૂલો બંધ, લોકોએ તોડફોડ મચાવી | naini…

નૈનિતાલમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ હિંસા, બજાર-સ્કૂલો બંધ, લોકોએ તોડફોડ મચાવી | naini…

1 year ago
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

3 weeks ago
રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News