gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંજાબ હરિયાણાથી ચોરખાનામાં દારૂ ભરીને નીકળેલુ કન્ટેનર ટૂંકો રૂટ અપનાવવાના બદલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત પહોંચી નવાપુરા બોર્ડર પરથી મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ ભારતમાલા હાઇવે પરથી જતી વખતે વડોદરા  પાસેથી જિલ્લા પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ભારતમાલા હાઇવે પર ગઇ રાત્રે જિલ્લા એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી માહિતીના આધારે સમ્યાલા પાસેથી રાજસ્થાન પાસીંગના એક કન્ટેનરને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરતા તેને પોતાનું નામ ગોકલારામ પદ્મારામ જાટ રહે રાજસ્થાન જણાવ્યું હતું. ડ્રાઇવરને સાથે રાખી કન્ટેનરમાં દરવાજો ખોલવતા કન્ટેનર ખાલી જણાયુ હતું જ્યારે કન્ટેનરની ઉપરની સાઈડે એક ગુપ્ત ખાનું જણાતા તે ખાનું ખોલીને તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. કન્ટેનરના ઉપરના ભાગે બનાવેલા ગુપ્ત ચોરખાનામા દારૂની પેટીઓ ભરેલી હતી. પ્રથમ દ્રષ્ટિએ ટ્રક ખાલી છે તેમ લાગે પરંતુ જ્યારે ઉપરની સાઈડે તપાસ કરવામાં આવી ત્યારે ખાનું જોઈને પોલીસ ચોંકી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…
GUJARAT

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

February 22, 2026
અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

Next Post
અંબાજી – ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ…

અંબાજી - ગ્રામ પંચાયત ના પાર્કિંગ ટેન્ડર માં પરોક્ષ રીતે માલિકી ધરાવતા વોર્ડ મેમ્બર વિરુદ્ધ ફરિયાદ બ...

‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…

'AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો...' કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra...

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીક્ષામાં દંપતિને આંતરી લૂંટારૂઓએ રૂપિયા ૧૩.૫૬ લાખની મતા લૂંટી | two persons robbed gold and cash ne…

11 months ago
ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

9 months ago
માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા | Ma…

6 months ago
જુદીજુદી તપાસ એજન્સીઓ પણ સક્રિય,ડૂપ્લિકેટ PSI એમ આઇ સોદાગરના બેન્ક ટ્રાન્જેક્શનોની તપાસ | Duplicate …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News