gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi on Congress Shirtless protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 82 કિલોમીટર લાંબા દિલ્હી મેરઠ રિઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના બાકી ભાગોનું ઉદ્ધાટન કર્યું, મેરઠમાં PM મોદીએ એક જનસભાને પણ સંબોધન કરી, જ્યાં વડાપ્રધાને કહ્યું કે હવે યોજનાઓ લટકતી ભટકતી નથી, આ સાથે જ PM મોદીએ AI સમિટમાં કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પર પણ તીખો હુમલો કરતાં કહ્યું કે, ‘આ વૈશ્વિક આયોજન હતું જેને કોંગ્રેસે ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું’

‘કોંગ્રેસ નેતાઓ કપડાં ઉતારીને પહોંચી ગયા’

વડાપ્રધાને AI સમિટમાં કોંગ્રેસના શર્ટલેસ વિરોધને આકરી ટીકા કરી, પ્રહાર કરતાં કહ્યું કે, એક તરફ દેશવાસી ભારતને વિકસિત બનાવવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ દેશમાં જ કેટલાક રાજનૈતિક દળો જે ભારતની સફળતાને પચાવી શકતા નથી,  તમે હાલમાં જ જોયું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો AI Impact Summit થયો, દુનિયાભરમાં 80 ટકાથી વધારે દેશોના પ્રતિનિધિ દિલ્હી આવ્યા હતા. દુનિયાના વિકાસશીલ દેશોમાં આવું સંમલેન આજ સુધી નથી થયું, પરંતુ કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમ ભારતના એક વૈશ્વિક આયોજનમાં તેમની નગ્ન અને ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું, સમારોહ સ્થળ પર વિદેશી મહેમાનોની સામે કોંગ્રેસ નેતાઓ કપડાં ઉતારીને પહોંચી ગયા. હું કોંગ્રેસવાળાને પૂછવા માગું છું કે દેશ જાણે છે કે તમે પહેલાથી જ નગ્ન છો તો કપડાં ઊતરવાની કેમ જરૂર પડી.

‘કોંગ્રેસની નીતિઓ પર થૂ-થૂ થઈ રહ્યું છે’

PM મોદીએ કોંગ્રેસની નીતિઓને પણ આડે હાથ લેતા જણાવ્યું કે, ‘કોંગ્રેસ નેતાઓને ત્યાં જે કર્યું તે બતાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી કેટલી ગરીબ અને દિવાળિયું બની ગઈ છે. કોંગ્રેસ તો પોતાના દેશને જ બદનામ કરવામાં લાગી ગઈ છે. આ AI ગ્લોબલ સમિટ ભાજપનો કાર્યક્રમ ન હતો દેશનો કાર્યક્રમ હતો. દેશના સન્માનનો કાર્યક્રમ હતો. પરંતુ કોંગ્રેસે તમામ મર્યાદાઓ તોડી નાખી આજે સમગ્ર દેશમાં કોંગ્રેસની આ રીતિ નીતિ પર થૂ-થૂ થઈ રહ્યું છે.’

‘આ લોકો મારી કબર ખોદવા માંગે છે’

‘કોંગ્રેસ નેતાઓ મોદીને નફરત(ધિક્કાર) કરે છે, આ લોકો મારી કબર ખોદવા માંગે છે, મારી માતાને ગંદી ગાળો આપી, તેમણે ફક્ત ભાજપ અને NDAથી વિરોધ છે, તમારા રાજકારણમાં આ કરવું જરૂરી છે, અમે તેને પણ સહન કરી લઈશું. પણ કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે AI સમિટ ભાજપનો કાર્યક્રમ ન હતો, ન તો ત્યાં કોઈ ભાજપના નેતા હાજર હતા. તેમ છતાં તમામ મર્યાદા તોડવામાં આવી. આટલી મોટી પાર્ટીના નેતા લાજવાના બદલે ગાજે છે. દેશનું અપમાન થાય છે તેમ છતાં પ્રશંસા કરી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
INDIA

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

May 26, 2026
શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…
INDIA

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

May 26, 2026
યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર
INDIA

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

May 26, 2026
Next Post
પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s...

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ 'ડિલીટ' |...

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

2 months ago
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

10 months ago
ISROનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ: ડિફેન્સ સેટેલાઇટ ‘અન્વેષા’ અંતરિક્ષમાં ખોવાયો | ISRO’s PSLV C62 M…

ISROનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ: ડિફેન્સ સેટેલાઇટ ‘અન્વેષા’ અંતરિક્ષમાં ખોવાયો | ISRO’s PSLV C62 M…

4 months ago
ભારતીય શિક્ષણ મંડળના કાર્યક્રમના અધ્યક્ષપદેથી ડો.વિજય શ્રીવાસ્તવને હટાવાયા | msu former vc dr vijay …

ભારતીય શિક્ષણ મંડળના કાર્યક્રમના અધ્યક્ષપદેથી ડો.વિજય શ્રીવાસ્તવને હટાવાયા | msu former vc dr vijay …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News