gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમા…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક: વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં નવું બોર્ડ સત્તા પર આવ્યા બાદ પ્રથમ સ્થાયી સમિતિની બેઠકનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અગાઉના વર્ષોની જેમ જ કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતના કામો રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા ખાનગી એજન્સી પાસે વૃક્ષારોપણના કામમાં એક કોન્ટ્રાક્ટરનો ભાવ 30 ટકા ઓછા અને અન્ય એક કોન્ટ્રાક્ટરના 18.98% ઓછા ભાવના ટેન્ડર આવ્યા છે જેને કારણે વિવાદ સર્જાયો છે.

પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સ્થાયી સમિતિમાં ત્રણ ઝોનમાં રૂ.ત્રણ કરોડની મર્યાદામાં વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે રકમ અને ઓછા ભાવના ટેન્ડર ભરવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર ઝોન વિસ્તારમાં અલગ-અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાના કામે ઈજારદાર આનંદ ફાર્મ એન્ડ નર્સરીનું ભાવપત્ર જે અંદાજીત ભાવથી 30% ઓછાનું ભર્યું છે અને રૂ.1 કરોડની મર્યાદામાં વર્ષ દરમ્યાન કામગીરી કરાવવામા આવશે.

એ જ પ્રમાણે દક્ષિણ ઝોન વિસ્તારમા પ્લાન્ટેશન કરવાના હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન દ્વારા રજુ કરવામાં આવેલા ભાવ પત્રમાં અંદાજિત ભાવ કરતા 18.98 % ઓછા ભાવ ભર્યા છે અને રૂ.1-કરોડની મર્યાદામાં ખર્ચ કરશે. પુર્વ ઝોન વિસ્તારમાં પણ પ્લાન્ટેશન કરવાના વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશને મેળવવા તેઓએ  અંદાજીત ભાવથી 18.98 % ઓછા ભાવ ભર્યા છે.પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ ઝોનના કામોમાં એક કોન્ટ્રાક્ટરે 30 ટકા ઓછા ભાવ ભર્યા છે ત્યારે અન્ય એક કોન્ટ્રાક્ટરે બે ઝોનના કામ માટે 18.98% ઓછા ભાવ ભર્યા છે. હવે જોવાનું રહેશે કે, ભાજપની સંકલન સમિતિ વહીવટી તંત્રએ મોકલેલી દરખાસ્ત મંજૂર કરશે કે પછી 30 ટકા ઓછા ભાવથી અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવશે.

અત્રે યાદ આપવું જરૂરી છે કે અગાઉના બોર્ડમાં જ્યારે આ પ્રકારના કામો રજૂ થતા હતા ત્યારે ત્યારે જે સૌથી ઓછા ભાવનું ટેન્ડર હોય તે ભાવ પ્રમાણે અન્ય કોન્ટ્રાક્ટરના ભાવ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવતો હતો. હવે જોવાનું રહે છે કે નવા બોર્ડની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક છે તે શું નિર્ણય કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
Next Post
દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ …

દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ ...

છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત…

છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત...

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બોટમાં લાગી આગ, બોટિંગ એક્ટિવિટી બંધ હોવાથી દુર્ઘટના …

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બોટમાં લાગી આગ, બોટિંગ એક્ટિવિટી બંધ હોવાથી દુર્ઘટના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

12 months ago
જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ અવેરનેશ …

જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ અવેરનેશ …

8 months ago
યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

2 months ago
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News