gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગૌ ગોબર પ્રોડક્ટસ બનાવશે | Vadodara Corporation to make ec…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગૌ ગોબર પ્રોડક્ટસ બનાવશે | Vadodara Corporation to make ec…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર ઢોરવાડામાં રખડતા પકડેલા ઢોર રાખવામાં આવે છે. આ ઢોરોનું રોજનું અંદાજે 2000 કિલો ગોબર નીકળે છે. આ ગોબરમાંથી કોર્પોરેશન હવે ગૌ પ્રોડક્ટ બનાવવા માંગે છે. આ સંદર્ભે એક દરખાસ્ત આજ રોજ કોર્પોરેશનમાં મળનારી જનરલ બોર્ડની મીટીંગના એજન્ડા પર મંજૂરી માટે મૂકવામાં આવી છે.

તહેવારોમાં પીઓપીની મૂર્તિઓના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે કોર્પોરેશન ગોબરમાંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ સહિતની ચીજ વસ્તુઓ બનાવી રોજગારી ઊભી કરવા પ્રયાસ કરવા માંગે છે. ઢોરવાડામાંથી હાલમાં ગોબરનો જથ્થો નિયમિત ભેગો થાય છે, તેમાંથી હમણાં કોર્પોરેશનના બાગ બગીચાઓ માટે સેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે. ઘણો જથ્થો કોર્પોરેશનના ડમ્પીંગ સાઈટ પર પણ લઈ જવામાં આવે છે. ગાયના પંચગવ્યમાંથી ગૌમય ગણેશોત્સવ, કામધેનુ દિપાવલી અભિયાન, ગોપાષ્ટમી ઉત્સવ, ગાય આધારિત કિચન ગાર્ડન વર્કશોપ, પંચગવ્યના નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગ રાખીને લોકોને તેમાંથી વસ્તુઓ બનાવવાનું શીખવાડવામાં આવશે. કોર્પોરેશનના યુસીડી પ્રોજેક્ટ હેઠળ કામ કરતી સખી મંડળની બહેનો, સંસ્થા, મૂર્તિકાર સહિતના લોકોને ગોબર ક્રાફ્ટની તાલીમ આપવામાં આવશે. હોળી માટે ગોકાષ્ઠ, સ્મશાન માટે મોક્ષ કાષ્ઠ, શ્રીજી પ્રતિમા, કોડિયા, તોરણ સહિતના ઉત્પાદનો  ગોબરમાંથી બનાવી શકાય તેમ છે. કોર્પોરેશન ઢોર ડબ્બા ખાતેથી છાણ વિનામૂલ્યે આપશે, અને તેની અવેજીમાં ગોબરમાંથી બનેલી પ્રોડક્ટસ રાહતદરે નાગરિકોને આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife files compl…

પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife files compl...

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe...

અમરેલીના બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો | Fire Erupts at SBI Bank…

અમરેલીના બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો | Fire Erupts at SBI Bank...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી

10 months ago
જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…

જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી સીઝનમાં 3.47 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું | Kharif crops ar…

1 year ago
‘કંઇક બોલતા બોલતા અચાનક તેણે થપ્પડ મારી…’ દિલ્હી CM પર હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ આંખોદેખી વર્ણવી | …

‘કંઇક બોલતા બોલતા અચાનક તેણે થપ્પડ મારી…’ દિલ્હી CM પર હુમલાની પ્રત્યક્ષદર્શીઓએ આંખોદેખી વર્ણવી | …

1 year ago
પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

પહેલી જુલાઈથી બદલાઈ જશે HDFC-ICICI ક્રેડિટ કાર્ડના નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું અસર પડશે | hdfc …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News