gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી નાગરિકોને રાહત દરે વેચાણ કરશ…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી નાગરિકોને રાહત દરે વેચાણ કરશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : તહેવારોમાં પીઓપીની પ્રતિમાઓના ઉપયોગથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે માટે કોર્પોરેશન ગૌ છાણમાંથી પ્રતિમાઓ સહિતની ચીજ વસ્તુઓ બનાવી વેચાણ કરી રોજગારી ઊભી કરવા સાથે સમાજને પ્રાકૃતિક જીવન પદ્ધતિ તરફ દોરી જવા અનોખો પ્રયાસ કરાશે. જે અંગેની મંજૂરી મેળવવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. 

કોર્પોરેશન હસ્તકના ઢોર ડબ્બા ખાતે મોટી માત્રામાં ગાયના ગોબરનો જથ્થો નિયમિત ઉદ્ભવે છે. તેનું મૂલ્યવર્ધન કરીને સ્થાનિક રોજગારી સાથે સંસ્કારી નગરીના લોકોને ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓ આપી સમાજને પ્રાકૃતિક જીવન પદ્ધતિ તરફ દોરી જવા અનોખો પ્રયાસ કરાશે. ગાયના પંચગવ્યમાંથી  ગોમય ગણેશોત્સવ, કામધેનુ દિપાવલી અભિયાન, ગોપાષ્ટમી ઉત્સવ, ગાય આધારિત કિચન ગાર્ડન વર્કશોપ, પંચગવ્યના નિ:શુલ્ક પ્રશિક્ષણ વર્ગ થકી સમાજને કેમિકલ મુક્ત ઉત્પાદનો મળવા સાથે ગૌમાતા સાથે પ્રત્યક્ષ/પરોક્ષ રીતે જોડાવા આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય છે. યુસીએલ પ્રોજેક્ટ હેઠળની સખી મંડળની બહેનો, સંસ્થા, મૂર્તિકાર સહિતના લોકોને ગોબર ક્રાફ્ટની તાલીમ મારફતે સ્વરોજગારી મળે તે માટે વિના મૂલ્યે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાશે. હોળી માટે ગો કાષ્ઠ, સ્મશાન માટે મોક્ષ કાષ્ઠ, શ્રીજી પ્રતિમા, કોડિયા, તોરણ સહિતના ઉત્પાદનો તથા ગૃહ ઉપયોગી વસ્તુઓમાં સાબુ, શેમ્પૂ, તેલ, દંતમંજન, ઘી વગેરેનો સમાવેશ થાય છે. તથા સજીવ ખેતી ઉત્પાદન મળી કુલ ત્રણ શ્રેણીના ઉત્પાદનનું પ્રશિક્ષણ અપાશે. અને તેઓને કોર્પોરેશન ઢોર ડબ્બા ખાતેથી છાણ વિનામૂલ્યે આપશે. અને તેની અવેજીમાં ગાયના છાણમાંથી બનેલ પ્રોડક્ટસ રાહત દરે નાગરિકોને વેચાણ કરાશે. આ નિર્ણયની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા રજુ થયેલ દરખાસ્ત અંગે આગામી તા.22 ઓગષ્ટ શુક્રવારના રોજ મળનારી સ્થાયીની બેઠકમાં અંતિમ નિર્ણય થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…
GUJARAT

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

March 30, 2026
નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …
GUJARAT

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

March 30, 2026
એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …
GUJARAT

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

March 30, 2026
Next Post
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat...

અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલમાંથી ફરાર કેદી સાત મહિના બાદ સ્કૂટર ચોરીના કેસમાં વડોદરા પોલીસના હાથે…

અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલમાંથી ફરાર કેદી સાત મહિના બાદ સ્કૂટર ચોરીના કેસમાં વડોદરા પોલીસના હાથે...

આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | gujarat weather…

આગામી 6 દિવસ ગુજરાત પર ફરી ભારે, આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | gujarat weather...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

4 months ago
સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત | Mother and Her T…

7 months ago
કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

8 months ago
તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ | Rural Olympics organiz…

તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ | Rural Olympics organiz…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News