gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in INDIA
0 0
0
પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૨પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના 1 - image

રશિયાનાં પ્રમુખ વ્લાદિમીર પુતીનની સફળ દિલ્હી યાત્રા પછી
ભારત હવે યુક્રેનનાં પ્રમુખ ઝેલેંસ્કીને દિલ્હીમાં બોલાવવાની યોજના પર કાર્ય કરી
રહ્યું છે. નિષ્ણાતો આ યોજનાને ભારતની વિદેશ નીતિનું બેલેન્સિંગ એક્ટ ગણાવી રહ્યાં
છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૬માં ઝેલેંસ્કી
ભારત આવે તેવી શક્યતા છે. જો કે તેમની યાત્રાની તારીખ નક્કી કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર ભારત છેલ્લા કેટલાક સપ્તાહથી
યુક્રેનના પ્રમુખના કાર્યાલયનાં સંપર્કમાં છે. ભારતના આ પ્રયત્નો પ્રમુખ પુતિનની
નવી દિલ્હી યાત્રા પહેલાથી ચાલુ છે.

આ અંગે ભારત અને યુક્રેન અધિકારીઓની વચ્ચે કેટલાક સપ્તાહથી
વાતચીત ચાલી રહી છે. ઝેલેંસ્કીની યાત્રાથી ભારતને રશિયા-યુક્રેન યુદ્ધના બંને
પક્ષો સાથે જોડાયેલા રહેવાના પ્રયત્નોને બળ મળશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જુલાઇ ૨૦૨૪માં મોસ્કો ગયા
હતાં અને ત્યારબાદ એક જ મહિના પછી ઓગસ્ટમાં યુક્રેન ગયા હતાં.

યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કીના પ્રસ્તાવિત યાત્રાનો સમય અનેક
વાતો પર નિર્ભર કરશે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની
શાંતિ યોજના કેવી રીતે આગળ વધે છે તેના પર છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેંસ્કી અત્યાર સુધી વર્ષ ૧૯૯૨,૨૦૦૨ અને ૨૦૧૨ એમ
ત્રણ વખત ભારત આવ્યા છે. મોદીએ ઝેલેંસ્કી સાથે ઓછામાં ઓછી વખત આઠ વખત ફોન પર વાત
કરી છે. બંને નેતા અલગ અલગ પ્લેટફોર્મ પર એકબીજાને ચાર વખત મળ્યા છે.

ઓગસ્ટ,
૨૦૨૪માં યુક્રેનની યાત્રા દરમિયાન મોદીએ ઝેલેંસ્કીને જણાવ્યું હતું કે અમે
શાંતિના પક્ષમા છીએ. અમે બુદ્ધ અને ગાંધીની ધરતી પરથી શાંતિનો સંદેશ લઇને આવ્યા
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in ...

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in …

પોરબંદરમાં 17 મિનિટમાં 5 ભૂકંપ : તલાલા ગીરમાં પણ ફરી તીવ્ર ધરતીકંપ | 5 earthquakes in 17 minutes in ...

ડભોઇ રોડ વુડાના મકાનમાં મહિલા પર ધારદાર હથિયારથી હુમલો | Woman attacked with sharp weapon in Dabhoi …

ડભોઇ રોડ વુડાના મકાનમાં મહિલા પર ધારદાર હથિયારથી હુમલો | Woman attacked with sharp weapon in Dabhoi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …

9 months ago
વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

6 months ago
‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

2 months ago
કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત | kheda accident bet…

કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને બસ વચ્ચે ટક્કર, એકનું મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત | kheda accident bet…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News