gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં છત્રપતિ શિવાજી અતિથી ગૃહ પાસે ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટે નવું ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન 4.61 કરોડના ખર્ચે બનાવાશે. વડોદરા શહેરના પુર્વ ઝોનના વહીવટી વોર્ડ 14 માં મુખ્યત્વે ડ્રેનેજ લાઈન તથા પંપીંગ સ્ટેશન ગાયકવાડ સમયના ખુબ જ જુના છે. જેથી વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખતા આ ડ્રેનેજ લાઈન અને પંપિંગ સ્ટેશનની ક્ષમતા ખૂબ જ ઓછી પડે છે. પરિણામે આ વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નો ઊભા થાય છે. હાલમાં માંડવી ગેટથી આવતી ડ્રેનેજ લાઈનનું સુવેઝ લહેરીપુરા ગેટથી ભગતસિંહ ચોક થઇને આંબેડકર ચોક થઇ બકરાવાડી પંપીંગ સ્ટેશનમાં જાય છે. 

આ ડ્રેનેજ લાઈન પણ નાના વ્યાસની અને ઘણી જૂની છે. હાલમાં કાલુપુરા પંપીંગ સ્ટેશન પણ ગાયકવાડ સમયનો છે અને તેની ક્ષમતા પણ ઓછી પડે છે. અગાઉ નવા બજારમાં નવું પંપીંગ સ્ટેશન બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ-14ના સભાસદ દ્વારા પણ વોર્ડ-14માં નવું પંપીંગ સ્ટેશનનું બનાવવા કહ્યું હતું. પુર્વ ઝોનનાં વોર્ડ નં.14 માં માંડવી, ન્યાયમંદીર, મંગળબજાર વગેરે વિસ્તારોમાં વર્ષો જૂની ડ્રેનેજ વ્યવસ્થા છે. આ વિસ્તારનું સુવેઝ લહેરીપુરા ગેટ થઇ બકરાવાડી તરફની ડ્રેનેજ લાઈનમાં જાય છે. જેને કારણે સુવેઝનાં નિકાલમાં વાર થાય છે. વોર્ડ નં.14 ની ઓફીસની સામે છત્રપતિ શિવાજી અતિથી ગૃહની સામે પે એન્ડ યુઝ ટોઇલેટ વાળી જગ્યા પંપિંગ સ્ટેશન બનાવવા માટે પૂરતી છે. આ માટે પે એન્ડ યુઝ ટોઇલેટ પણ તોડવાનું થશે, અને આખરે 400 મીટર લંબાઈમાં લાઈન નાખવામાં આવશે. આ જગ્યા ખૂબ જ ગીચ વિસ્તારમાં અને ટ્રાફિક વાળી હોવાથી રાત્રિના સમયે દરમિયાન જ કામગીરી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ…

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ...

કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi ...

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ | PM Modi S…

વડાપ્રધાન મોદીની ટ્રમ્પ સાથે મુલાકાત નહીં થાય, મલેશિયા જવાનો પ્લાન કેન્સલ થયાનું કન્ફર્મ | PM Modi S…

5 months ago
ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

1 month ago
રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his …

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his …

3 months ago
નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f…

નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News