gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,અણખોલ ગામ નજીકના ખટંબા ગામે  હિમાલયા પાર્ટી પ્લોટના પાર્કિંગમાં  ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને પ્રોજેક્ટ મેનેજરના મોત અંગે કોન્ટ્રાક્ટ લેનાર કંપની તથા પેટા કોન્ટ્રાક્ટ લેનાર કંપનીના પ્રોપરાઇટર સામે વરણામા પોલીસે  સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.  

 ટી.પી. સ્કીમ ૨૫ (હનુમાનપુરા, અણખોલ, બાપોદ, ખટંબા) ખાતે આવેલા ૧૮ મીટરના રોડ પર ડ્રેનેજ લાઇનની  કામગીરી કરવા માટે ડ્રાફ્ટ એગ્રીમેન્ટથી  કન્સટ્રક્શન અંગેનો કોન્ટ્રાક્ટ વુડા પાસેથી જ્યંતિસુપર કન્સટ્રક્શન પ્રા.લિ. ના પ્રોપરાઇટર જ્યંતિ અંબાલાલ પટેલે નવેમ્બર ૨૦૧૧ માં લીધો હતો. એગ્રીમેન્ટમાં કરેલી શરતોનો ભંગ કરીને ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટ એલ.એલ.પી., અમદાવાદના પ્રોપરાઇટર સંજય માધવભાઇ ખૂંટને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાક્ટર જાણતા હતા કે, ડ્રેનેજની ચેમ્બરમાં  સાફ સફાઇ કરવા માટે સલામતીના સાધનો વિના ગટરમાં ઉતરી કામ કરવામાં આવે તો ગેસ ગળતર થવાથી શ્રમજીવીનું મોત થઇ શકે છે. તેમછતાંય અક્ષય શનાભાઇ ભાભોર તથા પ્રોજેક્ટ મેનેજર વિપુલ મનસુખભાઇ માંગરોલીયા ને ગત ૧૩ મી તારીખે  બપોરે સલામતીના સાધનો  પૂરા પાડયા વગર ડ્રેનેજની સાફ સફાઇ કરી કન્સટ્રક્શનનું કામ સોંપ્યું હતું. જેના કારણે ચેમ્બરમાં ઉતરેલા બંનેના મોત થયા હતા. વિપુલની અંતિમવિધિ કર્યા પછી તેના પિતરાઇ ભાઇએ  વરણામા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord…

યુનિ.માં અધ્યાપકોની 825 જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે | msu has to prepare new ord...

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c...

જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરીસણા અને સઈજ ગામને કલોલ પાલિકામાં સમાવાતાં ગ્રામજનોનો વિરોધ | Villagers oppose inclusion of Boris…

6 months ago
કચ્છનું છારી ઢંઢ પંખી અભ્યારણ્યને વૈશ્વિક ઓળખ : રામસર સાઈટ જાહેર | Kutch’s Chhari Dhandh Bird Sanctu…

5 months ago
પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ, ધરપકડ વૉરન્ટ છતાં હાજર ન થયા | Bhuj Court Issues Loo…

9 months ago
તેલંગાણામાં મહિલાએ રેલવે ટ્રેક પર દોડાવી કાર, 15 ટ્રેનોનો રૂટ બદલવો પડ્યો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News