gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ચોખ્ખા પાણીની બચત કરવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વધારવા તાકીદ | Vadodara: Instructions…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: ચોખ્ખા પાણીની બચત કરવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ વધારવા તાકીદ | Vadodara: Instructions…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા કોર્પોરેશન ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. જેમાં કોર્પોરેશનના તમામ ગાર્ડન અને અર્બન ફોરેસ્ટમાં ટ્રીટેડ વેસ્ટ વોટરનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રોડ ક્લિનિંગ અને સુવર ક્લિનિંગ મશીનરીમાં પણ આ જ પાણીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે કહ્યું હતું. આ પોલિસી હેઠળ પાલિકા દ્વારા પૂર્ણ થયેલ પ્રોજેક્ટ, ચાલુ પ્રોજેકટ, આગામી પ્લાનિંગ હેઠળના પ્રોજેક્ટ અને શહે૨ તથા શહે૨ બહાર  ઔધોગિક એકમોમાં પાલિકા દ્વારા વિવિધ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ ક૨વામાં આવતા વેસ્ટ વોટરનો વધુ ઉપયોગ કરીને ચોખ્ખા પાણીની બચત થાય તે અંગે ચર્ચા કરી હતી. ઉદ્યોગોને આવા પાણીનો વપરાશ કરી ચોખ્ખા પાણીની બચત થાય તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરીને તે મુજબ કામગીરી કરવા ભલામણ કરાઈ હતી. તાજેતરમાં જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણની થીમ પણ રીડ્યુસ, રીડયુઝ અને રિસાયકલ રાખી હતી. જેમાં પીવાના શુદ્ધ પાણીની બચત થાય અને ડ્રેનેજનું પાણી રીયુઝ અને રિસાયકલ કરવા પર ભાર મુકાયો હતો. 

કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે, હાલ કોર્પોરેશનના વિવિધ સ્થળે આવેલા અર્બન ફોરેસ્ટમાં ઝાડપાનને પાણી પીવડાવવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત રોડની વચ્ચે ડિવાઇડર પર કરેલા પ્લાન્ટેશન અને ફૂટપાથ પર ઝાડ-પાનના કરેલા બ્યુટીફિકેશનને સુએજનું ટ્રીટ કરેલું પાણી ટેન્કર દ્વારા આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા છાણી ખાતે 42 એમએલડી ક્ષમતાના વેસ્ટ વોટર પ્લાન્ટથી  ઉદ્યોગોને પાણી સપ્લાય કરવાની કામગીરીનું આયોજન હાથ ધર્યું છે. રાજીવ નગર સ્થિત 78 એમએલડી સુએઝ પ્લાન્ટ ખાતે 60 એમએલડી ક્ષમતાના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કંપનીઓને ટ્રીટેડ વોટર આપવાની કામગીરી પૂર્ણ થયા બાદ સપ્લાય ચાલુ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન | …

ધો. 10-12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે, જોકે મેડિકલમાં સરકારનું અણઘડ આયોજન | ...

લગ્ન પહેલાં પતિનું વર્તન જોઈ યુવતીએ સગાઈ તોડી તો યુવકે મેસેજો મોકલી પજવવાનું શરૂ કર્યું | When the g…

લગ્ન પહેલાં પતિનું વર્તન જોઈ યુવતીએ સગાઈ તોડી તો યુવકે મેસેજો મોકલી પજવવાનું શરૂ કર્યું | When the g...

સોમનાથ-દ્વારકા જવાનો પ્લાન હોય તેમના માટે ગુડ ન્યૂઝ, શ્રાવણ પહેલા ST બસ અંગે મોટી જાહેરાત | st bus a…

સોમનાથ-દ્વારકા જવાનો પ્લાન હોય તેમના માટે ગુડ ન્યૂઝ, શ્રાવણ પહેલા ST બસ અંગે મોટી જાહેરાત | st bus a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

એમએસયુ આઈએસ પ્રોજેકટને રિવ્યૂ કરવા માટે કમિટિ બનાવાઈ | committe will review msuis project of compute…

11 months ago
જામનગર શહેરના 30 જેટલા બેન્ક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂ. 30 લાખની રકમ પરત મળ…

જામનગર શહેરના 30 જેટલા બેન્ક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂ. 30 લાખની રકમ પરત મળ…

10 months ago
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

5 months ago
97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…

97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News