gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના નમુનાનું ચેકિંગ કરતા 8 વેપારીઓને 4.90 લાખનો દંડ | 8 trader…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના નમુનાનું ચેકિંગ કરતા 8 વેપારીઓને 4.90 લાખનો દંડ | 8 trader…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Food Safety : વડોદરા જિલ્લામાંથી વિવિધ સ્થળોથી લેવામાં આવેલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના તપાસમાં મિસબ્રાન્ડેડ કે સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં તેનો 8 વેપારી 4.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નમૂનાઓ એકત્ર કરીને રાજ્ય સરકારની પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ખાદ્ય પદાર્થો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ જાહેર થતાં  જે તે નમૂના બનાવતી અને વેચતી પેઢી સામે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

 જેમાં ગોપીશ્રી ગાયનું શુદ્ધ ઘીની પેઢીના કેતનભાઇ મનુભાઇ શાહ અને વિક્રાંત કનુભાઇ શાહને રૂ.1.15 લાખ, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટના શિવા હોસ્પિટાલિટીના રમેશભાઇ પદ્મનાભ શેટ્ટીને રૂ.60 હજાર અને આ જ પેઢીમાંથી લેવાયેલા મગની દાળના નમૂના માટે રૂ.40 હજાર, મલ્ટીગ્રેઇન પ્રિમિક્સના કાર્ડિન હેલ્થકેરના જીતેન્દ્રકુમાર રમોતાર જાંગીરને રૂ.30 હજાર, શ્રીરામ મસાલા મરચુંના પીએન્ડડી ફૂડ સર્વિસના કલ્પેશ નવનીતલાલ પટેલને રૂ.1.10 લાખ, સુપિરિયર જીએમપી પેશ્ચુરાઇઝ્ડ હોમોનાઇઝ્ડ સ્ટાન્ડાર્ડાઇઝ્ડ મિલ્કની જયસ્વાલ કેન્ટીનના વિકાસ કાલીચરણ જયસ્વાલને રૂ.70 હજાર, ગોપાલ નમકીન અડદ પાપડના અનિલકુમાર મૂળજીભાઇ પટેલ તથા કિરણ શાંતારામ મોરેને રૂ.35 હજાર, વેદરાજ મસાલાના ધાણાજીરૂ અંગે ગૌતમ જીવરાજ પટેલ તથા પિનાકિન ચંદ્રકાંત પટેલને રૂ.30 હજારનો દંડ કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ કચેરીની સામે જ કચરાના ઢગલા, તંત્રની કામગીરી પર સવાલ | piles of…

વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ કચેરીની સામે જ કચરાના ઢગલા, તંત્રની કામગીરી પર સવાલ | piles of...

21 વાહનોની ચોરીઓમાં પકડાયેલો વાહન ઉઠાવગીર ફરી ચોરીની બાઈક સાથે પકડાયો | Vehicle thief caught in 21 v…

21 વાહનોની ચોરીઓમાં પકડાયેલો વાહન ઉઠાવગીર ફરી ચોરીની બાઈક સાથે પકડાયો | Vehicle thief caught in 21 v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation

10 months ago
યુવતી સાથે દુષ્કર્મ આચરી શખ્સે પરિવારને ધમકી આપી | Man who raped girl threatens family

1 year ago
જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું : મહિલા પોલીસની પણ હાજરી | …

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News