gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા, તાલુકા અને નગર પાલિકા માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ ૧૪૦૮ કાર્યકરોએ ટિકિટની માગણી કરી છે.

વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો માટે ૨૬૦ ઉમેદવારોએ ટિકિટ માગી છે.જેમાં સૌથી વધુ ડભોઇ તાલુકાની ૪ બેઠકો માટે કુલ ૪૦ દાવેદાર છે.જ્યારે સૌથી ઓછા કરજણની ૪ બેઠક માટે માત્ર ૧૩ દાવેદાર છે.

આવી જ રીતે આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦ બેઠકો માટે 772 દાવેદારોએ ટિકિટ માગી છે. સૌથી વધુ વડોદરા તાલુકાની ૩૦ બેઠકો પર ૧૯૫ દાવેદારોએ ટિકિટ માગી છે.જ્યારે સૌથી ઓછી ડેસર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૫૯ દાવેદારોએ ટિકિટ માગી છે.

જિલ્લાની ચાર નગર પાલિકાઓમાં ૧૧૨  બેઠકો માટે કુલ ૩૭૬ દાવેદારોએ ટિકિટ માગી છે.જેમાં સૌથી વધુ ડભોઇ પાલિકામાં ૩૬ બેઠકો માટે ૧૩૮ અને સૌથી ઓછા સાવલી પાલિકાની ૨૪ બેઠકો માટે ૬૩ દાવેદારોએ ટિકિટ માગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

Next Post
વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટઃ ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50 ટકા ઉમેદવાર નક્કી કરી લી…

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટઃ ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50 ટકા ઉમેદવાર નક્કી કરી લી...

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi...

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…

2 months ago
ભાજપમાં હવે પક્ષપલટુઓને મહત્ત્વ નહીં! આ બે નેતા ઘરભેગા કરાયા, મોઢવાડિયાને લાઈમલાઈટ નહીં | bjp no imp…

5 months ago
આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટીઓ વચ્ચે વહીવટ મુદ્દે આંતરિક ડખા | Internal dispute over a…

7 months ago
ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ | Application forms for Std 10 and 12 c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News