gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા | salaries of ma…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં મહેસૂલ વસુલાતનો ટાર્ગેટ પૂરો નહીં થતાં અનેક તલાટીઓના પગાર અટકાવ્યા | salaries of ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા જિલ્લાના તાલુકામાં મહેસૂલની વસુલાતનો નિયત 60 ટકા ટાર્ગેટ પૂરો નહીં કરનારા તલાટી કમ મંત્રીઓના પગાર રાજ્ય સરકારે અટકાવી દીધા હોવાની જાણ થતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં કચવાટની લાગણી સહિત રોષ ફેલાયો હતો. 

ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રીઓને પ્રતિ માસ વેરા વસુલાતનો એક ચોક્કસ લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાંથી 60 થી 70 ટકા જેટલો ટાર્ગેટ પૂરો કરવા માટે તંત્ર દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આમ છતાં પણ જો કોઈ તલાટી કમ મંત્રી ટાર્ગેટ પૂરો ના કરી શકે તો તેનો પગાર અટકાવી દેવામાં આવે છે. જેથી સરકારના આવા પગલાથી તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં કચવાટની લાગણી વ્યાપી હતી. આ અંગેની મૂળ વાત એવી છે કે જો કોઈ વ્યક્તિ બાકી મહેસૂલ વેરો ના ભરતો હોય તો એની સામે પગલાં લેવા જોઈએ એને બદલે તંત્ર દ્વારા વેરાની વસૂલાત કરવાનો પ્રયત્ન કરનારા સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાય તે કેટલે અંશે વ્યાજબી હોવાનું તલાટી કમ મંત્રીઓ કહી રહ્યા છે. તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓ રજાના દિવસે પણ ડોર ટુ ડોર ઉઘરાણી કરે છે. આ ઉપરાંત વેરો ભરવા માટે બાકીદારોની સગવડ માટે કેમ્પનું પણ આયોજન કરીને વેરો ભરવા બાકીદારોને સૂચન પણ કરતા હોય છે તેમ છતાં પણ કોઈ વેરોના ભરે તો એમાં તલાટી કમ મંત્રીઓનો શું વાંક કહેવાય? આમ સરકારી તંત્ર દ્વારા તલાટી કમ મંત્રીઓ અને નાના કર્મચારીઓના પગાર અટકાવી દેતા તલાટી કમ મંત્રીઓ સહિત નાના કર્મચારીઓમાં રોષ ફેલાવા સહિત કચવાટની લાગણી જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…
GUJARAT

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…

March 9, 2026
સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…

જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી.ના હાથે ઝડપાયો | thief who stole …

Next Post
વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vad…

વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vad...

જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી | Jamnagar youth threatened to death girlf…

જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી | Jamnagar youth threatened to death girlf...

જામનગરના કાનાલૂસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી | Court rejects ba…

જામનગરના કાનાલૂસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી અદાલતે રદ કરી | Court rejects ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi…

9 months ago
અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

11 months ago
ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

3 weeks ago
અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર હવે દર 7 મિનિટે મળશે મેટ્રો, રવિવારે દર 10 મિનિટે થશે સંચાલન | Metr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News