gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં 37 ટકા વરસાદ છતાં માત્ર 1.30 ટકા જ વાવેતરઃખેતરોમાં કીચડને કારણે વાવણીમાં ભારે વિલંબ…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં 37 ટકા વરસાદ છતાં માત્ર 1.30 ટકા જ વાવેતરઃખેતરોમાં કીચડને કારણે વાવણીમાં ભારે વિલંબ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લાના ખેડૂતો માટે ખેતરોમાં ભરાઇ રહેલા પાણીને કારણે વાવેતરમાં મોટી અડચણ આવતાં ભારે વિલંબ થયો છે.હવે પાંચેક દિવસથી ઉઘાડ નીકળતાં વાવણી પૂરજોશમાં શરૃ થઇ છે.

વડોદરા જિલ્લામાં વરસાદનું આગમન સામાન્ય સીઝન કરતાં વહેલું થયું હતું અને ત્યારપછી પણ અનિયમિત વરસાદ રહ્યો હતો.આંકડા મુજબ ૪૦ ઇંચની જરૃરિયાતની જગ્યાએ માંડ ૧૫ ઇંચ  એટલે કે ૩૭ ટકા જેટલો વરસાદ પડયો છે.જેને કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેતરોમાં પાણી અને કીચડ હોવાને કારણે વાવણીનું કામ જ શરૃ થઇ શકયું નથી.

જિલ્લા ખેતીવાડી વિભાગના ચાર દિવસ પહેલાંના આંકડા મુજબ ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર ૨.૩૯ લાખ હેક્ટરમાં થાય છે.પરંતુ આ સીઝનમાં અત્યાર સુધીમાં માત્ર ૩૧૦૬ હેક્ટરમાં એટલે કે માત્ર ૧.૩૦ ટકા જ વાવણી થઇ છે.

ચારેક દિવસથી ઉઘાડ નીકળતાં ઉંચાઇ વાળા ખેતરોમાં ટ્રેક્ટર જઇ શકે તેવી જમીન થઇ છે.પરંતુ નીચાણવાળા ખેતરોમાં હજી પણ બે-ત્રણ દિવસ ઉઘાડ રહે તો ટ્રેક્ટરો જઇ શકશે.કેટલાક સ્થળોએ ખેડૂતો અને ખેતમજૂરોએ પોતે ખેતરોમાં જઇ વાવણી શરૃ કરી દીધી છે.જેથી થોડા જ દિવસમાં વાવણીના આંકડા ઝડપથી વધી જશે.

વડોદરા જિલ્લામાં જુદાજુદા તાલુકા મુજબ થયેલા વાવેતરના આંકડા આ મુજબ છે.

તાલુકો જરૃરી વાવેતર (હેક્ટર) થયેલું વાવેતર(હેક્ટર)

ડભોઇ ૧૫૨૩૨                  ૧૨૮૩

પાદરા ૩૭૦૦૨                  ૧૦૮૮

કરજણ ૩૮૦૫૧                  ૫૧૭

શિનોર ૧૮૭૦૫                 ૧૮૭

ડેસર ૧૪૧૬૪                 ૩૧

સાવલી,વાઘોડિયા અને વડોદરા તાલુકામાં વાવેતર થયું જ નથી

વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ વડોદરા જિલ્લાના કુલ આઠ તાલુકામાંથી ત્રણ તાલુકા સાવલી,વાઘોડિયા અને વડોદરા તાલુકામાં ચાર દિવસ પહેલાં વાવેતરના આંકડા શૂન્ય હતા.ત્રણેય તાલુકામાં હવે વાવેતર શરૃ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
નવાપુરા કેવડાબાગ વિસ્તારમાં રહેતી મહિલાનો આપઘાત | Suicide of a woman living in Kewdabagh area of Nav…

નવાપુરા કેવડાબાગ વિસ્તારમાં રહેતી મહિલાનો આપઘાત | Suicide of a woman living in Kewdabagh area of Nav...

નાની કુમાદ ગામમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling in public in Nani Kum…

નાની કુમાદ ગામમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling in public in Nani Kum...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

4 months ago
મહાસત્તાઓના વલણથી વિશ્વ વિનાશની નજીક : નિતિન ગડકરી

મહાસત્તાઓના વલણથી વિશ્વ વિનાશની નજીક : નિતિન ગડકરી

1 year ago
મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

મહારાષ્ટ્રના નંદુરબારમાં કરુણાંતિકા, મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8ના મોત | Ma…

11 months ago
કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News