gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સર્કિટ હાઉસ ખાતે આજરોજ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીસ વડોદરા ઝોનની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લાની નગરપાલિકાની સંકલન બેઠક મળવા પામી હતી. જેમાં ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરતા વહેલી તકે ઉકેલની ખાતરી આપી હતી.

બેઠકમાં કરજણ ખાતે મોડલ ફાયર સ્ટેશન ટેન્ડર પ્રક્રિયામાં ગ્રાન્ટ ઓછી હોય તફાવતની રકમ વહેલી તકે મળે, અમૃત યોજના હેઠળની ગ્રાન્ટ વહેલી તકે ફાળવાય, સ્વચ્છતા, રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે કરજણ ધારાસભ્યની રજૂઆત હતી. તેમજ નવું ગોવિંદપુરા તળાવની પેન્ડિંગ દરખાસ્ત, રખડતા પશુઓને એક સ્થાને રાખવા વ્યવસ્થા ઊભી કરવા અંગેનો પ્રોજેક્ટ, સફાઈ કામદારોની મહેકમ સહિતના પ્રશ્નો અંગે પાદરાના ધારાસભ્યની રજૂઆત હતી. જ્યારે ડભોઇ ધારાસભ્યનું કહેવું હતું કે, આરસીએમ પાસે કોઈ એવો પાવર નથી કે અમે માંગણી કરીએ તે કરી શકે. અમે જે માંગણી મૂકીએ તેની દરખાસ્ત ઉપર સુધી તેઓ મોકલશે. ડભોઇ ખાતે આઇકોનિક રસ્તા અને બ્યુટીફિકેશન માટેની ગ્રાન્ટ, ડોર ટુ ડોર વાહનો, ખુલ્લા વરસાદી કાંસ બંધ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
Next Post
સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported ...

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an...

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ…

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

વડોદરાના વેમાલી ગામના સ્મશાનની જાળવણીના અભાવે દુર્દશા

12 months ago
જનતા દળ, કોંગ્રેસ પછી ભાજપ… જાણો જગદીપ ધનખડની રસપ્રદ રાજકીય કારકિર્દી | Vice President Jagdeep Dha…

જનતા દળ, કોંગ્રેસ પછી ભાજપ… જાણો જગદીપ ધનખડની રસપ્રદ રાજકીય કારકિર્દી | Vice President Jagdeep Dha…

8 months ago
ભાજપ છોડી જનનાયક જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાની ઘરની સામે જ ગોળી મારી હત્યા કરાઈ | Jannayak Janata P…

ભાજપ છોડી જનનાયક જનતા પાર્ટીમાં જોડાયેલા નેતાની ઘરની સામે જ ગોળી મારી હત્યા કરાઈ | Jannayak Janata P…

1 year ago
ઈક્વિટી ફંડોમાં થતાં રોકાણમાં 9 ટકાનો ઘટાડો

ઈક્વિટી ફંડોમાં થતાં રોકાણમાં 9 ટકાનો ઘટાડો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News