gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

બોપલમાં રહેતા એક કોન્ટ્રાક્ટરે અમરેલી સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ પાસે તેમની કંપનીના પાંચ વર્ષનો ઓડિટ રિપોર્ટ મંગાવીને તેના નામથી ભળતો અન્ય બનાવટી રિપોર્ટ તૈયાર કરીને સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટે વસ્ત્રાપુર સ્થિત માર્ગ અને મકાન વિભાગની  કાર્યપાલક ઇજનેરની કચેરીમાં જમા કરાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.

અમરેલીમાં રહેતા અશોકભાઇ  કોઠીયા ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટીશ કરે છે. બોપલના સ્ટર્લિગ સીટીમાં રહેતા રાજેશ તળાવિયા અને અન્ય ત્રણ ભાગીદાર ધરતી એન્જીનીયરીંગ નામની કંપની ધરાવે છે અને તેમણે ઓડિટનું કામ અશોકભાઇની ફર્મને આપેલું હતું. ગત ૨૬મી નવેમ્બર ૨૦૨૪ના રોજ રાજેશ તળાવિયાએ ફોન કરીને તેમની કંપનીનો પાંચ વર્ષનો ઓડીટ રિપોર્ટ મંગાવ્યો હતો. 

પરંતુ, ૨૮મી માર્ચના રોજ અશોકભાઇને વસ્ત્રાપુર કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાનની કચેરીનો પત્ર મળ્યો હતો. જેમાં ધરતી એન્જીનીયરીંગનો ઓડિટ રિપોર્ટ હતો. જેમાં અશોકભાઇની ફર્મનું નામ હતું. પાંચ વર્ષના ઓડિટ રિપોર્ટમાં ધરતી એન્જીનીયરીગની સાથે નિર્માણ ગુ્રપનો ઓડિટ રિપોર્ટ હતો.  જે અશોકભાઇએ તૈયાર કર્યો નહોતો. પરંતુ, તેમણે અગાઉ રાજેશ તળાવિયાને મોકલેલા રિપોર્ટના આધારે બનાવટી રિપોર્ટ તૈયાર કરીને કચેરીમાં સબમીટ કરાયો હતો.  પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  રાજેશ  તળાવિયા સરકારી કોન્ટ્રાક્ટર હોવાથી તેમણે સરકારના કામ મેળવવા માટે અશોકભાઇએ આપેલા ઓડિટ રિપોર્ટ જેવો અન્ય ઓડિટ રિપોર્ટ બનાવીને સરકારી કચેરીમાં જમા કરાવ્યો હતો.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે
GUJARAT

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

May 11, 2026
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…
GUJARAT

માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

May 11, 2026
મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…
GUJARAT

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે: જિલ્લા વહીવટી…

May 11, 2026
Next Post
નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an...

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ…

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ...

જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta…

જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

4 months ago
હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ, સરકારે લીધો મોટો નિર્ણય

11 months ago
ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1…

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1…

2 months ago
સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News