gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના વહીવટ માટે આઠ સમિતિઓની રચના માટે તા.૧૮મીએ ખાસ જનરલ બોર્ડની મીટિંગ બોલાવવાનો નિર્ણય લેવાયો છે.

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા મેળવ્યા બાદ પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના હોદ્દા ફાળવવામાં આવ્યા છે,જ્યારે હવે પંચાયતના રોજબરોજના વહીવટ માટે જુદીજુદી આઠ સમિતિઓની રચના માટે કવાયત કરવામાં આવી રહી છે.

આ સમિતિઓમાં કારોબારી, શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ સમિતિમાં સ્થાન મેળવવા માટે સદસ્યો દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.જે પૈકી કારોબારી સમિતિમાં ચેરમેનનો હોદ્દો જાહેર કરવામાં આવ્યો હોવાથી  બાકીની સમિતિઓમાં ચેરમેનપદ મેળવવા માટે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમના વિસ્તારના ધારાસભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોનું શરણું લઇ રહ્યા છે.

નોંધનીય છે કે,જિલ્લા પંચાયતની સમિતિઓમાં પાંચ થી નવ સદસ્યોનો સમાવેશ કરી શકાય છે અને નિયમ મુજબ ચૂંટાયેલા સદસ્યને બે થી વધુ સમિતિમાં સ્થાન મળી શકે તેમ નથી.

જિલ્લા પંચાયતમાં વિસરાયેલી સંકલન સમિતિ ફરી અમલમાં મુકવાની તૈયારી

વડોદરા જિલ્લા પંચાયતમાં નવા સદસ્યોને માર્ગદર્શન મળી રહે તે માટે પૂર્વ હોદ્દેદારોને સક્રિય કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,અગાઉ સંકલન સમિતિ કાર્યરત હતી અને પંચાયતની જનરલ બોર્ડ મીટિંગ પહેલાં સંકલન સમિતિની મીટિંગમાં વિગતવાર ચર્ચા થતી હતી.પરંતુ કેટલાક સમયથી આ પ્રથા બંધ થઇ છે.

જિલ્લા પંચાયતમાં નવા સદસ્યોને માર્ગદર્શન મળી રહે અને અધિકારીઓનું રાજ ના સ્થપાય તે હેતુથી ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોની એક સંકલન સમિતિની રચના બનાવવા વિચારણા ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા | 13 arrested for gambling in Manjalpur and Maneja

ભારત-ઓમાન વેપાર કરાર અમલમાં કારોબાર 13 અબજ ડોલરે પહોંચશે | India Oman trade agreement to reach 13 bi…

ભારત-ઓમાન વેપાર કરાર અમલમાં કારોબાર 13 અબજ ડોલરે પહોંચશે | India Oman trade agreement to reach 13 bi...

19 કિલોનાં કોમર્શિયલ એલપીજીમાં રૂ. 42નો, પાંચ કિલોના સિલિન્ડરમાં રૂ.11નો વધારો | 19 kg commercial LP…

19 કિલોનાં કોમર્શિયલ એલપીજીમાં રૂ. 42નો, પાંચ કિલોના સિલિન્ડરમાં રૂ.11નો વધારો | 19 kg commercial LP...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિફ્ટસિટીમાં ફરી ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું કંન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી મચ્છરો મળ્યા | Dengue rears its …

1 year ago
કારેલીબાગમાં મોર્નિંગ વોક માટે નીકળેલા સિનિયર સિટિઝનને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે લૂંટારા પકડાયા | t…

3 months ago
૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

6 months ago
મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ | 54 16 lakh new accounts in SIP …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News