![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ માટે આવતીકાલે તા.૧લી અને તા.૨જીએ ભાજપના નીરિક્ષકો સેન્સ પ્રક્રિયા હાથ ધરનાર છે.પક્ષ દ્વારા ટિકિટ માંગનારાઓને જાતિનું પ્રમાણપત્ર,ત્રણ બાળકો હોય તો પુરાવા,ટોળા લઇને નહિ આવવા જેવી સૂચના આપવામાં આવી છે.સેન્સ પ્રક્રિયાનો વિગતવાર કાર્યક્રમ આ મુજબ છે.
મંડલ સમય સ્થળ
સાવલી નગર સવારે ૯ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય,કપૂરાઇ ચોકડી
ડેસર તાલુકો સવારે ૧૧ ઉપર મુજબ
સાવલી તાલુકો ૨.૩૦વાગે ઉપર મુજબ
ડભોઇનગર સવારે૯ કરજણ એપીએમસી,રેલવે બ્રિજ પાસે,કરજણ
ડભોઇ તાલુકો સવારે૧૧ ઉપર મુજબ
શિનોર ૨.૩૦વાગે ઉપર મુજબ
વાઘોડિયાનગર સવારે ૯ વડોદરા જિલ્લા કાર્યાલય,કપૂરાઇ ચોકડી
વાઘોડિયાતાલુકો સવારે૧૧ ઉપર મુજબ
વડોદરા તાલુકો ૨.૩૦વાગે ઉપર મુજબ
પાદરા નગર સવારે ૯ કરજણ એપીએમસી,રેલવે બ્રિજ પાસે,કરજણ
પાદરા તાલુકો સવારે ૧૧ ઉપર મુજબ
કરજણ તાલુકો ૨.૩૦વાગે ઉપર મુજબ










