gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: ટ્રાન્સપોર્ટેશનની બોગસ કન્સાઈમેન્ટ નોટ બનાવી કંપની સાથે રૂ.79.45 લાખની ઠગાઈ | Vadodara: comp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રાન્સપોર્ટેશનની કોઈપણ સુવિધા પૂરી પાડી ન હોવા છતાં કંપનીના એજન્ટ સહિત બે શખ્સોએ બનાવટી કન્સાઈમેન્ટ નોટ બનાવી  કંપની પાસેથી નાણાં મેળવી કુલ રૂ. 79.45 લાખની ઠગાઈ અંગે ફરિયાદના આધારે  અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતલપુર રોડ ખાતે રહેતા અને જે.એચ પરબિયા ટ્રાન્સપોર્ટ સંચાલક ઝર્કસીસ પરબિયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારી કંપની ઓવર ડાયમેન્સનલ ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતી હોય ગ્રાહક કંપની ઓર્ડર આપે ત્યારે અમારી કંપનીનું ટ્રેલર ટ્રક ડ્રાઇવર અને ક્લીનર સાથે મોકલી આપીએ છીએ. ત્યારબાદ મટીરીયલ પરિવહનની પહોંચ હિતેશ બાબુભાઈ કટારીયા(રહે- વસંતવાડી, થાણે ,મહારાષ્ટ્ર) ને જમા થતા બિલ જનરેટ થયા બાદ કંપનીને બિલની રકમ મળતી હોય છે. હિતેશ કટારીયા એસએનઆર લોજિસ્ટિક તથા નવદુર્ગા ટ્રાન્સપોર્ટ નામની કંપની ધરાવે છે. તેમની પાસેથી અમે ટ્રક ટ્રેલરની સેવાઓ મેળવતા હતા. વર્ષ 2023માં હિતેશ કટારીયા તેમની સાથે ભાવેશ વિઠ્ઠલદાસ ભાનુશાળી (રહે લક્ષ્મી સદન શિવાજી નગર થાણે મહારાષ્ટ્ર)ને લઈ આવતા  ભાવેશભાઈને કામ પર રાખ્યા હતા. અને ભાવેશભાઈને માલ સામાનનું પરિવહન સમયસર થાય અને રીસીપ્ટથી માંડીને મટીરીયલ્સ સમયસર લોડિંગ થાય તે તમામ કામગીરીમાં હિતેશભાઈને મદદ કરવાનું કામ સોપ્યું હતું. ત્યારબાદ ભાવેશે કંપનીની પરવાનગી વિના આદેશ રોડ કેરિયર તથા મહાવીર લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટેશનની પેઢીઓ બનાવી હતી. જ્યારે હિતેશ કટારીયા અમારી કંપની સાથે પ્રતિનિધિ તરીકે કામ કરવા માટે તૈયાર થયા હતા. હિતેશ કટારીયા દ્વારા અમને આપવામાં આવેલી કન્સાઈમેન્ટ નોટમાં ગ્રાહક કંપનીઓને અમારી કંપનીએ પૂરી પાડેલ ટ્રાન્સપોર્ટેશનની સેવાઓના બદલામાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ અમારી કંપનીને મોકલી આપવા જણાવતા જે તે કંપની દ્વારા કન્સાઈમેન્ટ નોટમાં દર્શાવેલી કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હોવાની જાણ થઈ હતી. કુલ 390 વ્યવહારોની કન્સાઈમેન્ટ નોટ અમારી કંપનીને મોકલેલી તે પૈકી કેટલીક બોગસ કન્સાઈમેન્ટ નોટ તથા ઈ વે બિલ મોકલી તેના રૂ. 54.45 લાખની રકમ જે તે ગ્રાહકને માલ પરિવહન કર્યા વિના મેળવી હતી. આ ઉપરાંત હિતેશ કટારીયાએ તેની મુંબઈ ખાતેની ઓફિસના રિનોવેશન માટે હાથ ઉછીના રૂ. 25 લાખ મેળવ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…
GUJARAT

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

February 13, 2026
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
Next Post
બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો…

બેંગ્લુરુની શોકિંગ ઘટના : આર્થિક સંકટને કારણે દંપતીએ 2 બાળકોની કરી હત્યા, પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો...

જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma…

જામજોધપુરના સતાપર નજીક આવેલી નદીમાં નહાવા પડેલા એક આધેડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ | A middle aged ma...

વૈષ્ણો દેવી યાત્રા શરૂ ન થઇ, જાણો શું હતું કારણ, શ્રદ્ધાળુઓ નિરાશ થઇ પાછા ફર્યા | vaishno devi yatra…

વૈષ્ણો દેવી યાત્રા શરૂ ન થઇ, જાણો શું હતું કારણ, શ્રદ્ધાળુઓ નિરાશ થઇ પાછા ફર્યા | vaishno devi yatra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ, ગુજરાતમાં ‘ઓપરેશન કારાવાસ’ શરૂ |…

ગાંધીનગર: પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ, ગુજરાતમાં ‘ઓપરેશન કારાવાસ’ શરૂ |…

2 months ago
ટેરિફમાં પીછેહઠ જ્વેલરી, ટેકસટાઈલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે પોઝિટિવ: મૂડી’ઝ | Tariff rollback pos…

ટેરિફમાં પીછેહઠ જ્વેલરી, ટેકસટાઈલ જેવા શ્રમલક્ષી ક્ષેત્રો માટે પોઝિટિવ: મૂડી’ઝ | Tariff rollback pos…

1 week ago
બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

6 months ago
વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News