gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરનો સગીર વિદ્યાર્થી બે દિવસથી દફતરમાં ચપ્પુ છુપાવીને શાળાએ આવતો હતો | Balasinore had been co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કબ્રસ્તાનમાંથી મળેલા ચપ્પુ વડે 5 ઘા ઝીંક્યા

– ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ નોંધાવી, શાળા અગાઉ પણ શિસ્ત અને પ્રાર્થના બાબતે વિવાદમાં આવી હતી

બાલાસિનોર : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની માફક જ ગઇકાલે સાંજે બાલાસિનોરના તળાવ દરવાજા સ્થિત પ્રાથમિક શાળામાં ધો.૮ના વિદ્યાર્થી પર એના કલાસનાં જ છાત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ચકચારી ઘટનામાં પોલીસે સગીર વિધાર્થી આરોપીની ધર૫કડ કરી છે. જેની પૂછપરછમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, તે બે દિવસથી દફતરમાં ચપ્પુ છૂપાવીને શાળાએ લાવતો હતો. 

બાલાસિનોરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શાળા છૂટયા પછી શાળાના દરવાજા પાસે જ ધો.૮ના એક વિદ્યાર્થી ઉપર તેના સહપાઠીએ ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ હુમલો કરનાર વિદ્યાથી સામે છરીના પાંચ ઘા માર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી વિદ્યાથી આરોપીની ધર૫કડ કરી છે. આ ઘટના સંદર્ભે ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું છે કે, પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, જેના વડે હુમલો કરાયો તે ચપ્પુ વિદ્યાથીને બે દિવસ ૫હેલાં કબ્રસ્તાનમાંથી મળ્યું હતું. આ ચપ્પુ તે દફતરમાં છૂપાવીને શાળાએ લાવતો હતો. જો કે બાલાસિનોર પોલીસે આ હુમલો શા કારણે કર્યો હતો અને બંને વિદ્યાર્થી વચ્ચે ઝઘડો કંઇ બાબતે થયો હતો તે વિગતો જાહેર કરી નથી. અમદાવાદની ઘટનાને ધ્યાને લેતા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તળાવ દરવાજાની સરકારી પ્રાથમિક શાળા અગાઉ શિસ્ત અને પ્રાર્થનાને લઇને વિવાદમાં આવી ચૂકી છે. ગઇકાલની છરીથી હુમલાની ઘટના બાદ શાળા ફરી વખત ચર્ચાની એરણે ચડી છે.

ઘટનાની જાણ થતા અમે દોડી ગયા હતા : આચાર્ય

તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય આરીફભાઇના જણાવ્યા અનુસાર શાળા છૂટયા બાદ શિક્ષકો સહિતનો સ્ટાફ ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવ સમાજ માટે ખુબ જ ગંભીર છે. બનાવની જાણ થતા શાળાનો સ્ટાફ દોડયો હતો. શેનો ઝઘડો થયો હતો. તે બાબતે છાત્રોને પૂછયું હતું. ૫રંતુ કોઇ ચોક્કસ બાબત જાણવા મળી નહોતી.

સોશિયલ મીડિયાના વીડિયોથી બાળકોમાં પેદા થતી મનોવિકૃતિ

બાલાસિનોર અને અમદાવાદની ઘટના બાબતે નિષ્ણાંતો જણાવે છે કે, સગીર વયમાં શાળાએ જતા બાળકોમાં પેદા થયેલી આ મનોવિકૃતિ ખુબ જ ગંભીર બાબત છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આવતી રિલ્સ અને વીડિયો ગેમના કારણે બાળકોના કૂમળા માનસપટ ઉપર ભયંકર ખરાબ અસર પડી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Faisal the mastermind of the …

હત્યાના મુખ્ય સૂત્રધાર ફૈઝલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | 5 day remand of Faisal the mastermind of the ...

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t…

ધોળકા પંથકમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ | Dholka district has been receiving light rain for t...

ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ કેરાલાથી ઝબ્બે | Hardik Singh who opened fire on…

12 months ago
દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક | Vadodara ST department gets Rs 46 21 lakh income in …

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક | Vadodara ST department gets Rs 46 21 lakh income in …

9 months ago
વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene…

વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene…

9 months ago
આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …

આજવારોડ પર રહેતા ટયુશન ક્લાસ સંચાલકના ઘરમાંથી પાંચ લાખની ચોરી | Five lakhs stolen from the house of …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News