gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરા નજીક સેગવા કેનાલમાં વડોદરાના યુવકની શોધખોળ,બેમિત્રો પણ સાથે હોવાની આશંકા | Investigation unde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે નદી-તળાવો અને કેનાલમાં ડૂબવાના બનાવો રોકવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ધૂળેટી પહેલાં જ વડોદરા જિલ્લાની સેગવા કેનાલમાં વડોદરાનો એક યુવક ડૂબ્યો હોવાની માહિતી મળતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.આ યુવક સાથે બીજી બે મિત્રો પણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.જેથી પોલીસ પણ તપાસમાં જોડાઇ છે.

વડોદરા જિલ્લાના ડભોઇ-શિનોર રોડ પર સેગવા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વાઘોડિયા રોડનો ૧૯ વર્ષીય એક યુવક ડૂબ્યો હોવાની વિગતો મળતાં કરજણ નગરના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગઇકાલે શોધખોળ કરવામાં આવી હતી.

કેનાલ પાસેથી યુવકના કપડાં મળી આવતાં તે કેનાલમાં ડૂબ્યો હોવાની આશંકા મજબૂત બની હતી.જેને કારણે આજે વડોદરા ફાયર  બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જીઆઇડીસી ફાયર બ્રિગેડના સૈનિક વિપુલ સાધુએ કહ્યું હતું કે,અમારી ત્રણ ટીમોએ ૯ કિમી વિસ્તારમાં તપાસ કરી હતી.પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો.

દરમિયાનમાં ઉપરોક્ત સ્થળે ગૂમ થયેલા યુવકની સાથે બીજા પણ  બે મિત્રો હોવાની ચર્ચા ચાલી રહી છે.જેથી શિનોર પોલીસ દ્વારા બનાવને નજરે જોનાર કોઇ છે કે કેમ તેની વિગતો મેળવવા ખેત મજૂરો તેમજ અન્ય ગ્રામજનોની  પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…
GUJARAT

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

March 3, 2026
પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…
GUJARAT

પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

March 3, 2026
વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…
GUJARAT

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

March 3, 2026
Next Post
અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | ...

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass...

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ આરોગ્ય સાથે પણ સંબંધ | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

4 months ago
વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન | Violation of …

4 months ago
‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ

‘એક ભારતીય હોવાના કારણે…’ કોંગ્રેસની ‘લક્ષ્મણ રેખા’વાળી ચેતવણીનો શશિ થરુરે આપ્યો જવાબ

10 months ago
અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab…

અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News