gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
અબુધાબી એરપોર્ટ પહેલાં જ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઇ, વડોદરા જિ.પં.ના સભ્ય અને ગુજરાતીઓ ત્રણ દિવસથી ફસાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇરાન-ઇઝરાયલ વોરને કારણે અનેક ફ્લાઇટો રદ થવાને કારણે હજારો મુસાફરો અટવાયા છે ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના એક સદસ્ય તેમજ તેમની સાથેના ગુજરાતી પેસેન્જરો પણ ત્રણ દિવસથી ઇસ્તંબુલમાં ફસાયા છે.

સાવલીના ગરધિયા ગામે રહેતા કમલેશ ભાઇ પટેલ ૧૫ દિવસ પહેલાં અમેરિકા ગયા હતા.તા.૨૭મી ફેબુ્રઆરીએ તેઓ એટલાન્ટાથી અબુધાબીની ફ્લાઇટમાં પરત ફર્યા હતા.ત્યાંથી અમદાવાદની ફ્લાઇટમાં આવનાર હતા.

પરંતુ અબુધાબી આવે તેના બે કલાક પહેલાં જ વોર ની સ્થિતિને કારણે ફ્લાઇટ ઇસ્તંબુલ ડાઇવર્ટ કરવામાં આવી રહી હોવાની જાણ કરાઇ હતી.જેથી તેમની સાથેના કેટલાક ગુજરાતી પ્રવાસીઓ સહિતના પ્રવાસીઓ ઇસ્તંબુલ લઇ જવાયા હતા.ત્યાંની હોટલોમાં મુસાફરોને અલગ અલગ રાખવામાં આવ્યા છે.આવી  બીજી પણ છ થી આઠ જેટલી ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…
GUJARAT

June 5, 2026
૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…

Next Post
મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass…

મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો | rickshaw driver caught who robbed moble of pass...

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e…

ચૂંટણી અધિકારીેએ ચૂંટણી યોજવાની અસમર્થતા દર્શાવી | Election officer expressed inability to conduct e...

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

9 months ago
ઓનલાઈન સટ્ટાબાજી વિરુદ્ધ અમેરિકા અને યુકે જેવા કાયદા બનાવે સરકાર: હાઈકોર્ટનો નિર્દેશ | High Court Or…

1 year ago
ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

5 months ago
વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News