gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…

G METRO NEWS by G METRO NEWS
February 19, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ | Vadodara: Tension at Pioneer…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પાયોનીયર મેડિકલ કોલેજમાં થોડા દિવસ અગાઉ બનેલા વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના બનાવે શહેરમાં ચકચાર મચાવી છે. આજે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકર્તાઓએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થતા કપુરાઇ પોલીસે 9 કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

બીએએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં બે પ્રોફેસરો દ્વારા જાહેરમાં જાતિ વિષયક ઉચ્ચારણ અને માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 

આ સમગ્ર મામલાની તપાસ હાલ એસ.ટી./એસ.સી. સેલ દ્વારા હાથ ધરાઈ રહી છે. પોલીસે બંને પ્રોફેસરોને નિવેદન માટે હાજર થવા નોટિસ પાઠવી છે.

કોલેજ તંત્ર તરફથી બંને પ્રોફેસરોને ખુલાસો આપવા જણાવાયું છે તેમજ આ મામલે તપાસ માટે આંતરિક કમિટી રચી રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી બંને પ્રોફેસરો સામે કોઈ સસ્પેન્શન અથવા શિસ્તભંગની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે.

NSUI પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરી પ્રિન્સિપાલ ઓફિસ અંદર ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યા હતા.  કાર્યકર્તાઓએ બંને પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી, જેથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આવા શોષણનો ભોગ ન બને.

પોલીસે ઘર્ષણ બાદ ટીંગાટોળી કરી  9 કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

Next Post
વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi...

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa...

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ | Former Opposit…

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ | Former Opposit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન…

7 months ago
રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ | SMC cracked ganjo supply scam…

5 months ago
UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News