gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે | Tomorrow is the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા પાલિકાની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં હવે અંતિમ તબક્કો આવી પહોંચ્યો છે. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાને કારણે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને ભાજપ દ્વારા હજુ સુધી શહેરના એકપણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે અંતિમ ઘડીએ નામ જાહેર થતાં ઉમેદવારોમાં દોડધામ થશે. પક્ષ તરફથી ઉમેદવારી જાહેર થતા જ ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા માટે ખૂબ ઓછો સમય મળશે. તેમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એફિડેવિટ, ચૂંટણી ખર્ચ સંબંધિત વિગતો, રહેઠાણનો પુરાવો સહિતના વિવિધ દસ્તાવેજો તૈયાર કરવાની ફરજ પડે છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોને તંત્રના કચેરીઓમાં દોડધામ કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે.

પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ હોવાને કારણે ઉમેદવારો પોલીસ સ્ટેશનો અને સંબંધિત કચેરીઓનો સંપર્ક સાધતા જોવા મળશે. ઉપરાંત ચૂંટણી અધિકારીની કચેરીએ પણ ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે ભીડ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષો અંતિમ ક્ષણ સુધી જીતની સંભાવનાઓનું મૂલ્યાંકન કરીને ઉમેદવારો જાહેર કરતા હોવાથી કાર્યકર્તાઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણા કાર્યકર્તાઓ પોતાનું નામ જાહેર થવાની આશા રાખી રહ્યા છે, જ્યારે કેટલાક વોર્ડમાં ટિકિટ માટે આંતરિક ખેંચતાણ પણ જોવા મળી રહી છે.

આ રીતે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ચૂંટણી પ્રક્રિયા વધુ તેજ બની રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો વચ્ચે ભારે પ્રતિસ્પર્ધા રહેશે જો અવાજ સબકે ચૂંટણી ફોર્મ ભરવા એકસાથે બંને પક્ષોના ઉમેદવાર પહોંચશે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસ તંત્રએ ભારે જેમ જ ઉઠાવવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…
GUJARAT

સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

April 10, 2026
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…
GUJARAT

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

April 10, 2026
સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …
GUJARAT

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

April 10, 2026
Next Post
ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત | Legal cell of …

ગમે ત્યારે નામ જાહેર થવાના પગલે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે 50 વકીલોની લીગલ સેલ તૈનાત | Legal cell of ...

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના ...

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

8 months ago
કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો …

કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો …

2 months ago
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વિકાસના કામોના બહાને ઠેર-ઠેર રસ્તા બંધ અને ખાડા ખોદી નાખ્યા | Road…

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે વિકાસના કામોના બહાને ઠેર-ઠેર રસ્તા બંધ અને ખાડા ખોદી નાખ્યા | Road…

3 months ago
મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News