gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …
5
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Kidnapping Case: ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવત વડોદરાના છાણી વિસ્તારના એક પાન પાર્લરના સંચાલક માટે સાચી ઠરી છે. લૂંટના ઈરાદે વેપારીનું અપહરણ કરી, મધરાતે સોજીત્રા કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દેવા છતાં, વેપારીએ મક્કમ મનોબળ અને કુદરતની મહેરબાનીથી આખી રાત કેનાલનો પીલર પકડી રાખી પોતાનો જીવ બચાવ્યો છે.

ફિલ્મી ઢબે અપહરણ અને લૂંટની ઘટના

મળતી માહિતી અનુસાર, છાણીના નંદનગરમાં રહેતા અને પાન પાર્લર ચલાવતા ગીરીશભાઈ પટેલ સાથે આઠમી એપ્રિલની રાત્રે આ ઘટના બની હતી. ગીરીશભાઈ રાત્રે દુકાન બંધ કરી સ્કૂટર પર ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર એક કાર ચાલકે જાણીજોઈને ટક્કર મારી તેમને પાડી દીધા હતા. કારમાંથી ઉતરેલા બે શખસોએ તેમને ખેંચીને કારમાં બેસાડી દીધા હતા. લૂંટારાઓએ તેમનો મોબાઈલ, રોકડ ભરેલું પર્સ અને એટીએમ કાર્ડ લૂંટી લીધું હતું. ડરાવી-ધમકાવીને એટીએમનો પિન નંબર પણ મેળવી લીધો હતો.

‘આજે તેને પતાવી દેવો છે’

પીડિત ગીરીશભાઈના જણાવ્યાનુસાર, લૂંટારાઓ કારમાં સતત કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને 20થી 25 હજારની રકમ ટ્રાન્સફર કરવાની હિલચાલ કરી રહ્યા હતા. ગીરીશભાઈએ પોલીસને જણાવ્યું કે, ‘આરોપીઓ અંદરોઅંદર વાતો કરતા હતા કે આજે મને પતાવી જ દેવો છે. લૂંટારાઓએ મને દેણા હાઈવે અને જીએસએફસી રોડ પર ફેરવ્યા બાદ મધરાતે સોજીત્રા કેનાલ પર લઈ ગયા હતા.’

આ પણ વાંચો: વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

કેનાલમાં ફેંક્યા, પણ પીલર બની ગયો તારણહાર

ગીરીશભાઈએ પોલીસને જણાવ્યું કે, ‘લૂંટારાઓએ મને કેનાલના બ્રિજ પરથી ઊંચકીને સીધા પાણીમાં ફેંકી દીધો હતો. પાણીમાં પડતા જ હું ડૂબવા લાગ્યા હતા, પરંતુ અંધારામાં મારા હાથમાં કેનાલનો પીલર આવી ગયો હતો અને મે જીવના જોખમે આ પીલર પકડી રાખ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓ થોડીવાર ઉપર ઊભા રહી તપાસ કરતા રહ્યા, પરંતુ હું દેખાયો નહીં એટલે તે ‘વેપારી ડૂબી ગયો છે’ તેમ માનીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.’

પીડિત ગીરીશભાઈએ જણાવ્યું કે, ‘ભીના કપડે, ધ્રૂજતી કાયા સાથે હું આખી રાત કેનાલના પાણીમાં પીલર પકડીને પસાર કરી હતી. સવાર પડતા જ હું હિંમત કરીને બહાર નીકળ્યો અને નજીકના મકાનો સુધી પહોંચ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોની મદદથી મેં પત્નીને ફોન કર્યો અને લોકેશન મોકલ્યું હતું. પરિવાર આવી પહોંચતા મને તાત્કાલિક સારવાર અપાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’ હાલમાં સમગ્ર મામલે વડોદરા પોલીસે લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આ નિર્દયી લૂંટારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di…

રૂ.10 હજારથી વધુ રકમના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ! UPIમાં 5 મોટા ફેરફારની તૈયારીમાં RBI | rbi di...

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: અમદાવાદ મનપા માટે ભાજપે ઉમેદવારો નક્કી કરી લીધા? ટેલિફોનિક જાણ કરાઈ | Gujar...

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

ચૂંટણી પંચની કામગીરી 'લોલંલોલ': નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

ગુજરાતમાં 22 ટકા દોષિત કેદીઓ નિરક્ષર, 53 ટકા ધોરણ-10 સુધી પણ અભ્યાસ કર્યો નથી: રિપોર્ટ | 22% of Conv…

1 year ago
70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

10 months ago
‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…

‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા |…

2 years ago
દિલ્હીમાં ઇન્ડિગોની ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : 160 પ્રવાસીઓ સુરક્ષિત | IndiGo flight makes emergen…

દિલ્હીમાં ઇન્ડિગોની ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : 160 પ્રવાસીઓ સુરક્ષિત | IndiGo flight makes emergen…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News