gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આજે સબંધો વણસી રહ્યા હોવાના અને પોલીસ કેસ સુધીના કિસ્સા  બની રહ્યા છે ત્યારે વડોદરા નજીક નાનકડા અલવા ગામે આવેલી આઝાદી પહેલાંની સરકારી પ્રાથમિક સ્કૂલે ૧૦૦ વર્ષ પૂર્ણ કરતાં તેની ગ્રામજનો દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

વાઘોડિયા તાલુકાના અલવા ગામે આવેલી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત ધોરણ-૧ થી ૮ સુધીની સ્કૂલ તા. ૨૨-૯-૧૯૨૫માં શરૃ કરવામાં આવી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન ગોહિલે કહ્યું હતું કે,આઝાદી પહેલાં ચાલુ થયેલી સ્કૂલ એક ઓરડામાં ચાલતી હોવાનું ગ્રામજનો પાસે જાણવા મળ્યું છે.

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન કર્યું 2 - imageહવે આ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ,સાયન્સ લેબ,સોલાર,આરઓ,સેનિટાઇઝેશન,સ્માર્ટ ક્લાસ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે.દરેક તાલુકામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ બબ્બે સ્કૂલની પસંદગી કરવામાં આવે છે.જેમાં વાઘોડિયા તાલુકામાં આ સ્કૂલનો સમાવેશ થયો છે.

સ્કૂલને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આચાર્યાએ વિદ્યાર્થિનીઓના પગ પણ ધોઇ પૂજન કર્યું હતું.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલની આડઅસર,વાલીઓ સાથે બની રહેલી દૂરી..જેવા મેસેજ આપતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીના કારખાનેદાર સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 55 લાખની છેતરપિંડી | Silver manufacturer cheated of…
GUJARAT

March 6, 2026
RTO ચલણની APK ફાઇલ ખોલતા જ રૂા. 11 લાખ ગુમાવ્યા | Rs 11 lakh lost after opening RTO challan APK file

કોટણા ગામે લાઇન રિપેર કરવા જતા હેલ્પરની બાઇકને વાહને ટક્કર મારતા મોત | Helper dies after being hit b…

Next Post
દક્ષિણ ઝોનમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ૧૭૫ નવા વાહનો ફાળવ્યા | 175 new vehicles allocated for do…

દક્ષિણ ઝોનમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ૧૭૫ નવા વાહનો ફાળવ્યા | 175 new vehicles allocated for do...

વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose …

વિદ્યાર્થીઓએ આ વર્ષે ડિગ્રી અથવા ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરવો પડશે | msu students have to choose ...

હુમલાના ત્રણ બનાવઃ કારેલીબાગમાં હોમગાર્ડ પર ચપ્પુથી હુમલો,કેશ કલેક્શન ઓછું થતાં કર્મચારીને માર માર્ય…

હુમલાના ત્રણ બનાવઃ કારેલીબાગમાં હોમગાર્ડ પર ચપ્પુથી હુમલો,કેશ કલેક્શન ઓછું થતાં કર્મચારીને માર માર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ રેલ્વે વડોદરા – ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Western Railway will run a Ja…

7 months ago
અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci…

3 months ago
‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody…

6 months ago
આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા | Earthquake in Assam: …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News