gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરા પોલીસને લાંછન: 2.50 કરોડના દારૂમાં PIસસ્પેન્ડ થયા ત્યાં SMCએ ફરી 62 લાખનો દારૂ પકડ્યો | Vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિના પહેલા અઢી કરોડના દારૂના કેસમાં પીઆઇ સસ્પેન્ડ થયા હતા અને તે જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ રાત્રે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ દરોડો પાડી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતા પોલીસ માટે લાંછનરૂપ કિસ્સો બન્યો છે.

વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીએસએફસી પાસેથી ગઈકાલે રાત્રે‌ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક કન્ટેનર પકડવામાં આવ્યું હતું. જેમાં લાકડાના ભુસા વચ્ચે દારૂની થોક બંધ પેટીઓ મળી આવી હતી. પોલીસે ડ્રાઇવર ક્લીનરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

દારૂની ગણતરી માટે આખી રાત પોલીસની ટીમો કામે લાગી હતી. પ્રાથમિક તબક્કે દારૂની કિંમત 62 લાખ જેટલી થતી હોવાની માહિતી મળી છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકના નામે અનેક પ્રકારના નિયમો બતાવી દંડ વસૂલતી પોલીસ બુટલેગરો સામે કેમ નતમસ્તક થઈ જાય છે તે નાગરિકોમાં ચર્ચાનો વિષય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h…
GUJARAT

March 31, 2026
ખેડાના અસલાલી ખાતે નિર્માણ પામી રહેલી રહેણાંક સ્કીમમાં ડેમોગ્રાફિક ફેરફારના આક્ષેપ | Allegations of …

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ – રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ | Sufficient quantity o…

Next Post
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ, હોસ્પિટલ, હોટલ જેવા સ્થળોએ ટ્રેનિંગનું અભિયાન | Vadodara Fire Brig…

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ, હોસ્પિટલ, હોટલ જેવા સ્થળોએ ટ્રેનિંગનું અભિયાન | Vadodara Fire Brig...

પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire …

પોલો ગ્રાઉન્ડ નજીક મોડી રાત્રે ડામરના ટેન્કરમાં આગ લાગતા નાસભાગ મચી | An asphalt tanker caught fire ...

સુરત: જન્મ મરણના વધારાના દાખલા માટે અરજદારોએ ધક્કા નહીં ખાવા પડશે | Surat: Applicants will not have …

સુરત: જન્મ મરણના વધારાના દાખલા માટે અરજદારોએ ધક્કા નહીં ખાવા પડશે | Surat: Applicants will not have ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 વર્ષની બાળા સાથે બળાત્કાર કરી ગર્ભ રાખી દેનાર શખ્સને 20 વર્ષની સખત કેદ | Man who raped and impreg…

12 months ago
મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga…

1 month ago
સિંહનું ટોળું! ધારીમાં મોડી રાત્રે એક..બે નહીં 15 સિંહ રોડ પર આવી ચડ્યા, વીડિયો કેમેરામાં થયો કેદ | …

3 months ago
કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News