gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Elections : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારનો જોર-શોર વધારી દીધો છે. ઢોલ-નગારાં અને માઈકના ગુંજારવ સાથે ચૂંટણીનો માહોલ રંગત પકડી રહ્યો છે. 

ઉમેદવારો મતદારોને રીઝવવા ગલી-ગલી ફરી રહ્યા છે અને સુવિધા, વિકાસ તથા વિસ્તારની સમસ્યાઓના નિવારણના વચનો આપી રહ્યા છે. જોકે, ચૂંટણી સમયે જ નતમસ્તક થઈ દ્વારે આવતા ઉમેદવારો સામે અનેક સ્થળોએ મતદારોએ આક્રોશ ઠાલવ્યો હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

 તો બીજી તરફ, શામ-દામ-દંડ-ભેદની નીતિ અંતર્ગત વિરોધી જૂથો વચ્ચે ઝઘડા અને મારામારીની ઘટનાઓ પણ નોંધાઈ છે. ચૂંટણી પ્રચારની ફેરણીમાં ઉમેદવારો ભીડ ભેગી કરવા હાંફી રહ્યા છે. એવી ચર્ચા જોર પકડી રહી છે કે ફેરણીમાં ભીડ દેખાડી “સોટા પાડવા” માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણી કરવામાં આવી રહી છે.

 ટૂંકમાં, ચૂંટણીના રણસંગ્રામ વચ્ચે વડોદરામાં રાજકીય ઉત્તેજના અને ચર્ચાઓ ચરમ સીમાએ છે. હવે જોવાનું એ રહ્યું કે મતદારો કોના વચનો અને કામ પર ભરોસો મૂકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti...

‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…

'વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર...' સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat...

વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma…

વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: હેબતપુરમાં રખડતાં ઢોરને પકડવા ગયેલી ટીમ સામે માથાકૂટ, ઢોરને જાણી જોઈને ભગાડ્યા બાદ નોંધાઈ ફ…

8 months ago
રૂ.22 લાખ લીધા બાદ બાકીના નાણાં માટે વેપારીને કાપી દાટી દેવાની પત્રકારની ધમકી | Journalist threatens…

1 year ago
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

લોકોને બસ મળતી નથી, કોઈ ચિંતા નહીં , સાત મહીનામાં AMTS ની પાંચ હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News