gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવીના એક પિલરને જે નુકસાન થયું છે, તેના માટે કામ ચલાઉ ધોરણે હાલ પિલર ફરતે સ્ટીલની પ્લેટ લગાવી દઈ અંદર કોંક્રીટનું મટીરીયલ ભરી પિલરને મજબૂતાઈ આપવાનું કામ કર્યું છે. આ કામગીરી પિલરને હાલ સુરક્ષિત રાખવા માટેની છે. હજુ સુધી માંડવીના રીનોવેશન માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેથી કામ હાલ જલ્દી શરૂ થાય તેમ લાગતું નથી.

કોર્પોરેશનના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ માંડવી રીનોવેશનનું જે કામ કરવાનું છે,તેનું પ્રેઝન્ટેશન જોયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટેન્ડરની કામગીરી ટૂંક સમયમાં થશે. હાલ નુકસાનગ્રસ્ત પિલર ફરતે ગોળાકારમાં એમએસની પ્લેટ લગાવી દેવામાં આવી છે. સાત મહિના અગાઉ માંડવીના પિલરને નુકસાન થયું હતું, ત્યારથી માંડવીની ઈમારત ચર્ચામાં આવી છે. ગત જાન્યુઆરીમાં માંડવીના પિલરમાં તિરાડો દેખાઈ હતી, જે ઈમારતના અસ્તિત્વ પર ખતરાની ઘંટડી સમાન ગણાવાઈ હતી. વડોદરા કોર્પોરેશનએ આ હેરિટેજ ઇમારતના સ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યા બાદ ઇમારતને વધુ નુકસાન થતું અટકાવવા મધ્યના ભાગમાં લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરાયા હતા. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના તજજ્ઞ, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ અને શહેરના હેરિટેજ તજજ્ઞો દ્વારા પણ આ ઈમારતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇમારતની વચ્ચેના ભાગમાં ભારે ગર્ડર તેમજ સ્ટીલના પાઇપ ઈમારતની કમાનમાં ફીટ કરવામાં આવ્યાં હોવા છતાં પિલરને નુકસાન થતું રહ્યું હતું. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરીને પિલરને વધુ નુકસાન થતું અટકાવવા માટે કામ કરવા નક્કી કર્યું હતું.  પિલર ફરતે સ્ટીલની પ્લેટ ગોળાકાર મૂકી અંદર મટીરીયલ ભરી દીધું હતું. જોકે આ વ્યવસ્થા કામ ચલાઉ છે, અને  વધુ નુકસાન થતું અટકાવવા માટેનું છે. જ્યારે માંડવી પિલરનું રીનોવેશન કામ હાથ પર લેવાશે ત્યારે આ સ્ટીલની જે પ્લેટ લગાવવામાં આવી છે તે હટાવી લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સો.મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ, CCTV ફૂટેજમાં હકીકત સામે આવ…

ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સો.મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ, CCTV ફૂટેજમાં હકીકત સામે આવ...

બગસરા નગરપાલિકા સામે ભાજપના જ નેતા મેદાને, ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આંદોલનની ચીમકી | bjp leader prote…

બગસરા નગરપાલિકા સામે ભાજપના જ નેતા મેદાને, ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આંદોલનની ચીમકી | bjp leader prote...

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ઉપયોગ પર સેબીનું નિયમન આવશે | SEBI will now regulate …

હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ઉપયોગ પર સેબીનું નિયમન આવશે | SEBI will now regulate …

9 months ago
ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

2 weeks ago
અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

3 days ago
રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News