gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sola Civil Hospital: છેલ્લા ઘણાં દિવસોથી અમદાવાદના સોલા સિવિલમાં પીજી રેસિડેન્ટ ડૉક્ટરોની ગંદકી અને વ્યવસ્થા સંબંધિત અનેક ફરિયાદોને અવગણવામાં આવી રહી છે. ત્યારે આંખ વિભાગના એક પીજી વિદ્યાર્થીની આંખો ઉંદરે કોતરી ખાતા સમગ્ર તબીબી જગતમાં હોબાળો મચી ગયો છે.

અનેક દિવસોથી જુનિયર ડૉક્ટરોની ગંદકી-ગેરવ્યવસ્થાની ફરિયાદ

સરકારી હોસ્પિટલોમાં ગંદકી સંબંધિત અનેક ફરિયાદો થતી રહેતી હોય છે. પરંતુ સોલા સિવિલમાં બનેલી ઉંદરની ઘટનાથી સિવિલના દરેક વિભાગના સિનિયર, જુનિયર અને પીજીના ડૉક્ટરોમાં ગંદકી અંગેની બેદરકારી સામે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે. 

આ અંગે વિદ્યાર્થીઓએ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘અહીં સિનિયરોની જોહુકમીથી અમે ત્રાસી ગયા છીએ. આંખ વિભાગમાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી ના હોવા છતાં પણ અમને વોર્ડમાં સુવાની ફરજ પાડવામાં આવે છે. અમને અઠવાડિયે રજા આપવામાં આવતી નથી. જે સાવ અયોગ્ય છે વધુમાં વોર્ડમાં વ્યાપેલી ગંદકીને કારણે ઉંદરોની અવર જવર રહેતી હોવાથી આજે એક ઉંદરે અમારા એક સૂઈ રહેલા વિદ્યાર્થીની આંખોને ઈજાગ્રસ્ત કરી છે. કોઈપણ હોસ્પિટલનો વોર્ડ નિયમિત રીતે સ્વચ્છ હોવો જરૂરી છે, પરંતુ આંખ વિભાગમાં એક તબીબની જ આંખો પર ઉંદર દ્વારા હુમલો થાય એ આપણાં સૌ માટે શરમજનક ઘટના કહેવાય.’

આંખ વિભાગના રેસિડેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેની ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ‘અહીં આરઓ પાણી વ્યવસ્થા નથી, કોઈ એ.સી.ની વ્યવસ્થા નથી અને વધુમાં આંખના ડૉક્ટરોને નિયમિત રીતે વોર્ડમાં સૂવાની ફરજ પાડવામાં આવતા વધુ એક ઘટનાએ આરોગ્ય વિભાગ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યાં છે.’

આ પણ વાંચો: 6 વર્ષથી ગુજરાત સરકારનો વાયદો અધૂરો! દરિયાના ખારા પાણીને મીઠું કરવાના 4 પ્લાન્ટ ઠેબે ચઢ્યાં

જૂનિયર ડૉક્ટર હાલમાં સારવાર હેઠળ

જે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીને આંખે ઉંદરે ઈજાઓ પહોંચાડી છે તે હાલમાં સારવાર હેઠળ છે અને તેમને હડકવાના ઈન્જેક્શનો આપવાની સલાહ આપવામાં આવી છે. હાલ આ ઈન્જેક્શનો એક સુરક્ષા ખાતર છે. આ અંગે સિનિયર ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, ‘ઉંદરે આંખો પર બટકા ભર્યા છે તે માટે બીજો કોઈ ચાન્સ લઈ ના શકાય એટલે આ પ્રકારના બાઈટમાં પણ રેબિસ કે હડકવાના જ ઈન્જેક્શન લેવા એ હિતાવહ છે.’ જો કે હાલમાં સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં જ એક જુનિયરની આંખને આવી ઈજા પહોંચતા તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |…

ચોટીલા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના, દર્શન કરી પરત ફરતા અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના કરૂણ મોત |...

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce...

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

3 months ago
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટ ભરી દીધો, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા | after killing her husband the body was cut into pieces and filled with cement in a drum

પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટ ભરી દીધો, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા | after killing her husband the body was cut into pieces and filled with cement in a drum

2 years ago
‘બે લોકોએ મને 160 બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી’, શરદ પવારનો ચોંકાવનારો દાવો | Sharad Pawar Revela…

‘બે લોકોએ મને 160 બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી’, શરદ પવારનો ચોંકાવનારો દાવો | Sharad Pawar Revela…

1 year ago
હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News