gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in INDIA
0 0
0
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જેમ

Fasten your seatbelt, not your speed on Vadodara-Mumbai Expressway: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર બેફામ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો પર લગામ કસવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આરટીઓ (RTO) એક્શન મોડમાં આવી ગયા છે. આ હાઈવે પર ગુરુવારથી સ્પિડ ડિટેક્શન સિસ્ટમ સત્તાવાર રીતે લાઈવ કરી દેવાઈ છે. આ ઓટોમેટિક સિસ્ટમ શરૂ થતાંની સાથે જ પહેલા જ દિવસે 178 વાહનચાલકો સ્પિડ લિમિટનું ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા હતા, જે તમામને ઘરે બેઠા ઈ-ચલણ મોકલી અપાયા  છે. વાત એમ છે કે, એક્સપ્રેસવે શરૂ થયો ત્યારથી અકસ્માતોની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો. આ જીવલેણ અકસ્માતો પર બ્રેક લગાવવા માટે પ્રશાસન દ્વારા આ પગલું ભરાયું છે.

દર 10 કિલોમીટરે ત્રીજી આંખની નજર

વાહનોની ગતિ પર 24 કલાક બાજ નજર રાખવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા વડોદરાથી નવસારી સુધીના 188 કિલોમીટરના સ્ટ્રેચ પર દર 10 કિલોમીટરે અત્યાધુનિક સ્પિડ ડિટેક્શન કેમેરા લગાવ્યા છે. સમગ્ર રૂટ પર આવા કુલ 150 કેમેરા છે, જે ઓવર સ્પિડ વાહનોને તુરંત ટ્રેક કરી લે છે. તે અંતર્ગત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ-વેની બંને દિશામાં ચારેય લેન માટે અલગ-અલગ સ્પિડ લિમિટ નક્કી કરાઈ છે. જેમ કે… 

પહેલી લેન: મહત્તમ 60 કિ.મી./કલાક

બીજી લેન: મહત્તમ 80 કિ.મી./કલાક

ત્રીજી લેન: મહત્તમ 100 કિ.મી./કલાક

ચોથી લેન: માત્ર ઓવરટેકિંગ માટે અનામત

આ નિયમો પ્રમાણે વિવિધ વાહનો માટે મહત્તમ સ્પિડ અને નિયમ તોડવા બદલ આકરા દંડની જોગવાઈ કરાઈ છે. જેમ કે… 

વાહનનો પ્રકાર       મહત્તમ સ્પિડ લિમિટ     પહેલા નિયમ ભંગનો દંડ

કાર                  120 કિ.મી./કલાક       ₹2000 

ટ્રક                  100 કિ.મી./કલાક       ₹4,000

મલ્ટી-એક્સલ વાહન  90 કિ.મી./કલાક       ₹4,000 

જો કોઈ વાહન નક્કી સ્પિડ લિમિટ કરતાં 10 કિ.મી./કલાક કરતાં વધુ ઝડપે દોડતું પકડાશે, તો તેને બેઝિક દંડ ઉપરાંત વધારાના ₹3,000 ચૂકવવા પડશે. હવે જો તમે આ એક્સપ્રેસવે પરથી પસાર થવાના હોવ, તો એક્સિલરેટર પર જરા કાબૂ રાખજો, નહીં તો સ્પિડના રોમાંચની સાથે ખિસ્સાને પણ મોટો ઝટકો લાગી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…

June 19, 2026
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…
INDIA

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

June 19, 2026
રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…
INDIA

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

June 19, 2026
Next Post
AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી...

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre...

અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા …

અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

3 months ago
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

1 month ago
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

1 month ago
પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News