gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે | Roorkee team to rep…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૨૦૨૫ સુધીના આયોજન સંદર્ભે રૃરકીની ટીમ રિપોર્ટ આપશે | Roorkee team to rep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ડ્રેનેજ અને પૂર નિયંત્રણ માટ વ્યવસ્થાપનની સિસ્ટમ વધુ સક્ષમ બનાવી શકાય તે માટે આઇઆઇટી રૃરકીના સિનિયર પ્રોફેસરોની ટીમ વડોદરા અભ્યાસ માટે આવી છે. આ ટીમ ટૂંક સમયમાં તેનો રિપોર્ટ આપશે.

આજે કોર્પોરેશન ખાતે આ ટીમને પાણી, ડ્રેનેજ અને વિશ્વામિત્રી પૂર નિયંત્રણ વગેરેની વિગતો પૂરી પાડવામાં આવી હતી. હવે આ ટીમના સભ્યો આજવા સરોવર, નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સૂર્યા નદી, વિશ્વામિત્રી નદી વગેરે સ્થળે કરેલા કામગીરીનું નિરીક્ષણ માટે મુલાકાત લેશે અને જાત માહિતી મેળવશે. 

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી, ડ્રેનેજ અને પૂર સંદર્ભે હાલ જે કે કામગીરી કરવામાં આવી રહી છે, તેની માહિતી મેળવવા ઉપરાંત સ્થળ વિઝિટ દરમિયાન જે કંઇ નિરીક્ષણ કરશે તેના આધારે તેમજ બદલાતું જતું વાતાવરણ, ભારે વરસાદ, પૂર તથા બીજા કુદરતી પરિબળો ધ્યાનમાં રાખીને હજી શું સારી કામગીરી કરીને સુધારો કરી શકાય તેમ છે તેનો અભિપ્રાય આ ટીમ કોર્પો.ને આપશે. હાલમાં કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરી માટે જે દરખાસ્ત તૈયાર કરાઇ છે, તેનો પણ અભ્યાસ કરશે.

જેના આધારે કોર્પોરેશન આ ત્રણેય સુવિધાના નેટવર્કમાં સુધારો કરવા કામગીરી હાથ ધરશે, તેમ જાણવા મળ્યું છે. આઇઆઇટી રૃરકીના નિષ્ણાત પ્રોફેસરોની ટીમે ભારતમાં ઘણી જગ્યાએ વિવિધ ક્ષેત્રોમાં આ પ્રકારની કામગીરી કરી પોતાના અભિપ્રાય આપ્યા છે. એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે આ ટીમ હજી આવતીકાલ સુધી છે, અને તમામ બાબતોની માહિતી મેળવીને વર્ષ ૨૦૫૦ સુધીનું કોર્પોરેશનનું જે આયોજન છે તેને ધ્યાનમાં રાખીને રિપોર્ટ આપશે. 

આ ટીમે સ્વીકાર્યું હતું કે અમે બહુ ઓછી કોર્પોરેશનમાં જઇએ છીએ, પરંતુ વડોદરા કોર્પોરેશને સારૃં કામ કર્યું છે ખાસ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પ્રશંસનીય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…
GUJARAT

May 27, 2026
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

આધારકાર્ડનાં મુખ્ય સેન્ટર હેડ પોસ્ટ ઓફિસમાં સર્વર ઠપ્પ થતા મુશ્કેલી | Server down at Head Post Offic…

Next Post
સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga…

સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga...

ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો | Thief caught by police after coming to retrieve s…

ચોરીનું મોપેડ લેવા આવેલો ચોર પોલીસના હાથે ઝડપાયો | Thief caught by police after coming to retrieve s...

રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉર્દૂ ભાષા ભારતમાં જ જન્મી છે તેને મુસ્લિમ સાથે ના જોડો : સુપ્રીમ | Urdu language was born in India …

1 year ago
રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવા GSV અને DRDO વચ્ચે MoU | MoU between…

6 months ago
બજેટમાં સોવરિન ગોલ્ડ બોન્ડ ટેક્સ નિયમોમાં કરાયેલો મોટો ફેરફાર | Major change in sovereign gold bond …

4 months ago
PM મોદીએ લખી જ્યોર્જિયા મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના, ‘નારી શક્તિ’નો ઉલ્લેખ કર્યો | Modi Pens Forew…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News