gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ | Vadodara: Co…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ | Vadodara: Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરામાં મિત્રતાના આધારે આપેલી આર્થિક મદદ પરત ન કરતાં અને રૂ.50 લાખનો ચેક બાઉન્સ થતાં દાખલ થયેલા કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે સાથે ચેકની રકમ રૂ.50 લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. 

ફરિયાદી ચતુર ગોરધનભાઈ દુધાત (રહે. વાસણા ભાયલી રોડ) જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે જૂના પાદરા રોડ પરના પોતાના મકાનનું રી-ડેવલપમેન્ટ કરી ત્યાં કોમ્પલેક્ષ બનાવ્યું હતું. આ કોમ્પલેક્ષમાં આરોપી સોનેશ રાવજીભાઈ પટેલ (રહે. આત્મજ્યોતિનગર, ઇલોરાપાર્ક, વડોદરા) એ ત્રીજા માળે ઓફિસ ખરીદી હતી. આ વ્યવહારમાં બંને વચ્ચે ઓળખાણ અને પછી મિત્રતા થઈ હતી.

વર્ષ 2024 દરમિયાન સોનેશે નાણાકીય જરૂરિયાત જણાવી ચતુરભાઈને તેની માતાનું ડ્રીમ કિસ્ટલ સ્કીમમાં આવેલ મકાન વેચાણ માટે આપવાની વાત કરી હતી. મકાનની કિંમત રૂ.1.20 કરોડ નક્કી કરી બાનાખત લખાઈ હતી અને ચતુરભાઈએ રૂ.50 લાખ આરટીએજીએસ મારફતે ચૂકવ્યા હતા. ત્યારબાદ મિલકતના અવેજ પેટે રૂ.25 લાખ વધુ આપ્યા હતા.

પછી સોનેશે ધંધા માટે રૂ.1.40 કરોડની માંગણી કરી હતી અને એક મહિના બાદ મોટું પેમેન્ટ આવવાનું જણાવી અને મકાનના વેચાણ પેટે બાકી રહેલા રૂ.45 લાખ સહિત રકમ પરત આપવાની ખાતરી આપી હતી. મિત્રતાના વિશ્વાસે ચતુરભાઈએ રૂ.1.40 કરોડ આપ્યા હતા. 

આ રકમમાંથી પરતફેર તરીકે સોનેશે આપેલો રૂ.50 લાખનો ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. ત્યારબાદ ચતુરભાઈએ ધી નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ તેમના વકીલ પ્રશાંત કાપડિયા દ્વારા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ કેસની સુનાવણી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇફ્તેખારહુસેન સૈયદની કોર્ટમાં ચાલી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની તપાસ બાદ કોર્ટે આરોપી સોનેશ પટેલને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને રૂ.50 લાખ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. સોનેશ પટેલને અગાઉ 30 લાખના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા થઈ હતી.

રૂ.5 કરોડની છેતરપિંડી કેસમાં સોનેશ પટેલની સંડોવણી

મહીસાગર નદીના તટે રહેણાંક સ્કીમ બહાર પાડી જમીન ખરીદીના બહાને પાંચ શખ્સોએ ચારથી વધુ રોકાણકારો સાથે અંદાજે રૂ.5 કરોડની છેતરપિંડી કરી હોવાનો ગુનો આંકલાવ પોલીસ મથકે નોંધાયો હતો. આ કેસમાં પણ સોનેશ પટેલની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. દલાલ તરીકે કામ કરતા સોનેસ પટેલને નોન એગ્રીકલ્ચરલ જમીન આપવાની વાત થઈ હોવા છતાં તેણે 25 વીઘા જમીન ખેતીલાયક પધરાવી દીધી હતી. જોકે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ત્રણેય ભાગીદારો રફુચક્કર થઈ ગયા હતા. તદુપરાંત, વડોદરાના ચતુરભાઈ દુધાત પાસેથી આર્થિક જરૂરિયાત માટે લીધેલી રૂ.1.40 કરોડની રકમ પરત કરવા અંગેના રૂ.30 લાખના ચેક રિટર્ન કેસમાં સોનેશ પટેલને બે વર્ષની કેદની સજા તથા રૂ.30 લાખ વળતર ચૂકવવાનો હુકમ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…
GUJARAT

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…

March 12, 2026
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…
GUJARAT

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

March 12, 2026
કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…
GUJARAT

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

March 12, 2026
Next Post
વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન | Vadodara’s Gotri Lake co…

વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન | Vadodara's Gotri Lake co...

ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી | Gujarat Singer…

ગુજરાતમાં વધુ એક સિંગરના આંતરજ્ઞાતીય લગ્નથી વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માંગી | Gujarat Singer...

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી હાઇકોર્ટના વધુ એક જજની ટ્રાન્સફરનો વકીલો દ્વારા વિરોધ | Lawyers oppose transfer of another De…

દિલ્હી હાઇકોર્ટના વધુ એક જજની ટ્રાન્સફરનો વકીલો દ્વારા વિરોધ | Lawyers oppose transfer of another De…

11 months ago
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

6 months ago
જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv…

જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv…

8 months ago
વડોદરામાં લક્ષ્મીપુરા શાકમાર્કેટની પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling behind La…

વડોદરામાં લક્ષ્મીપુરા શાકમાર્કેટની પાછળ જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling behind La…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News