gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી | Woman who married a heretic …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના આજવા વિસ્તારમાં નિમેટા રોડ ઉનડદીપ સોસાયટીમાં રહેતા પાયલ ઉર્ફે સકીના સલમાન પઠાણી બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે હું છેલ્લા બે મહિનાથી મારા માતા રાધા રાજપૂત સાથે રહું છું. વર્ષ 2024માં સલમાન સલીમ ખાન પઠાણ (રહે-એકતા નગર, આજવા રોડ) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. વર્ષ 2025 માં હું મારી સાસરીમાં રહેતી હતી ત્યારે મારા પતિને અન્ય કોઈ મહિલા સાથે સંબંધ હોવાની મને જાણાતા મેં મારા પતિને પૂછતા તેમને મને માર માર્યો હતો.

ત્યારબાદ તેના પરિવારના સભ્યો દ્વારા મને સમજાવતા હું ફરીથી પિયરમાં રહેવા માટે ગઈ હતી ત્યારબાદ પણ મારા પતિ મને ત્રાસ આપી માર મારતા હતા. 14-1-2026 ના રોજ મારા પતિએ મને માર મારતા હું પિયર જતી રહી હતી. ગત 10 મી તરીખે સાંજે 5:00 વાગે હું, મારી માતા અને ભાઈ રીક્ષામાં બેસી કમલા નગર ખાતે પૂજાનો સામાન લેવા માટે ગયા હતા તે દરમિયાન મારો પતિ સલમાન રિક્ષા લઈને આવ્યો હતો. મને રિક્ષામાં બેસાડી આજવા નિમેટા ખેતરમાં લઈ ગયો હતો. તે મારી સાથે ઝઘડો કરીને માર મારી મારા મોઢામાં રૂમાલ નાખી ધમકી આપી હતી કે હવે તું બૂમો પાડીશ તો તારા ટુકડા કરી તને કાપીને નાખી દઈશ અને પછી તેણે મારું ગળું દબાવી દીધું હતું. અને ફરીથી માર માર્યો હતો. રાત્રે 11:00 વાગે હું ત્યાંથી ભાગીને બહાર રોડ પર આવેલી લારી પાસે આવી હતી. મેં ભાઈને ફોન કરતા મારો ભાઈ મને લેવા માટે આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા...

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu...

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા | jamnagar …

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા | jamnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ થઈ

1 year ago
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં દીકરાને બચાવનારી માતાને હાઈકોર્ટે છોડી મૂકી, કહ્યું – ‘કાયદા…

9 months ago
બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી બે દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ | Two da…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News