gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના માર્ગદર્શન હેઠળ વિદ્યુત વિભાગ દ્વારા કુલ 2.722 મેગાવૉટ પીક (MWp) ક્ષમતાના રૂફટૉપ સોલર પ્લાન્ટ સ્થાપિત કરાતા વિભાગને દર વર્ષે અંદાજે રૂ.2.92 કરોડની બચત થશે.

વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (પાવર) પ્રદીપ મીણાએ જણાવ્યું કે, દર વર્ષે આશરે 3.64 મિલિયન યુનિટ સૌર ઊર્જાનું ઉત્પાદન થશે. સ્ટાન્ડર્ડ ગ્રિડ ઉત્સર્જન પ્રમાણ અનુસાર દર વર્ષે આશરે 2,632 ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જ્યારે 25 વર્ષના અંદાજિત આયુષ્ય દરમિયાન કુલ 65,800 ટન CO₂ ઉત્સર્જન ટાળી શકાશે.

વિદ્યુત વિભાગ (પાવર) દ્વારા રેલવે સ્ટેશનો, સેવા ભવનો અને વિવિધ પરિસરોની છત પર સોલર પ્લાન્ટ સ્થાપિત કરીને પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવામાં આવી રહી છે. 

વડોદરા સ્ટેશન પર રનિંગ રૂમ, TTE રેસ્ટ રૂમ, રિટાયરિંગ રૂમ, RRI, લૉબી અને કાર્યાલય ભવનોની છતનો ઉપયોગ કરીને સૌર ઊર્જા ઉત્પાદન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત વિદ્યુત લોકો શેડ, અંકલેશ્વર સ્ટેશન સહિત અન્ય સ્થળોએ પણ ઉપલબ્ધ માળખાગત સુવિધાનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…
GUJARAT

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

April 11, 2026
સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

Next Post

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f...

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો...', ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ...

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા | Water …

1 year ago
મહાપાલિકાના ફિકસ પગારના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા નિર્ણય કરાશે | A decision will be made to …

9 months ago
વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1…

3 months ago
સાયલામાં જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપાયું | caught on forest department land in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News