gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ટ્રાફિકથી મુસાફરો પરેશાન….! | Passengers troubled by train traffic…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ટ્રાફિકથી મુસાફરો પરેશાન….! | Passengers troubled by train traffic…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ભારે ટ્રાફિકને કારણે દરરોજ હજારો મુસાફરો 10થી 20 મિનિટના વિલંબથી પરેશાન થઈ રહ્યા છે. જાગૃત નાગરિકે રેલવે સત્તાવાળાઓને આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.

નાગરિકની રજૂઆત અનુસાર, અમદાવાદ, રતલામ અને સુરતથી આવતી મોટાભાગની ટ્રેનો બાજવા, નવાયાર્ડ, છાયાપુરી અને વિશ્વામિત્રી સ્ટેશન સુધી સમયસર કે સમય કરતાં પહેલાં પહોંચી જાય છે. પરંતુ વડોદરા સ્ટેશન પર પાર્કિંગના અભાવે ટ્રેનો 10થી 20 મિનિટ વિલંબથી પ્લેટફોર્મ પર પહોંચે છે. આ સ્થિતિથી ટ્રેનમાં બેસેલા તેમજ પ્લેટફોર્મ પર રાહ જોતા મુસાફરો બંનેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો અને બીમાર મુસાફરો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ વડોદરા રેલવે મુસાફરો માટે ગંભીર અને વાસ્તવિક સમસ્યા છે. ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Next Post
જામનગરમાં ગુરુદ્વારા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાનો પર જૂની અદાવત ના મન દુઃખમાં હુમલો: …

જામનગરમાં ગુરુદ્વારા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાનો પર જૂની અદાવત ના મન દુઃખમાં હુમલો: ...

ચાંદીમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો, એક અઠવાડિયામાં ભાવ રૂ. 25000 સુધી તૂટ્યો, જાણો કારણ | silver price cr…

ચાંદીમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો, એક અઠવાડિયામાં ભાવ રૂ. 25000 સુધી તૂટ્યો, જાણો કારણ | silver price cr...

જામનગરમાં વાલ્મિકીનગરમાં રહેતા એક દલિત યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત | A Dali…

જામનગરમાં વાલ્મિકીનગરમાં રહેતા એક દલિત યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત | A Dali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104

5 months ago
પેટ્રોલ ડીઝલમાં ધરખમ ભાવ વધારાના એંધાણ | Fuel prices to rise sharply in petrol and diesel

3 months ago
દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…

10 months ago
અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News