gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: વોર્ડ-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદારે મતદાન કરીને ચૂંટણી તંત્રની વ્યવસ્થાને બિરદાવી | Vadodara:…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: વોર્ડ-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદારે મતદાન કરીને ચૂંટણી તંત્રની વ્યવસ્થાને બિરદાવી | Vadodara:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ લોકશાહીના ઉત્સવમાં વરિષ્ઠ નાગરિકો પણ પૂરા ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદાર શ્રીમતી હંસાબેન જાનીએ આજે પોતાના નિયત મતદાન કેન્દ્ર ખાતે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉંમરના આ પડાવે પણ લોકશાહી પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ અદા કરીને તેમણે અન્ય મતદારો અને ખાસ કરીને યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વરિષ્ઠ મતદાર હંસાબેન જાનીએ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ખાતે કરવામાં આવેલી સુચારુ અને અસરકારક વ્યવસ્થાની ભારે સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો તેમજ અન્ય મતદારોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે માળખાગત સુવિધાઓ સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે મતદાન પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…
GUJARAT

વડોદરા: અકસ્માત નડયો, 35 ટાંકા આવ્યા પણ વ્હીલચેરમાં બેસી મતદાન કરવા પહોંચ્યા | Vadodara: Accident ha…

April 26, 2026
ઘણા મતદાન મથકો પર મંડપ અને પાણીની વ્યવસ્થા અપૂરતી, સિનિયર સિટિઝને બળાપો ઠાલવ્યો | Vadodara: Poor Arr…

મતદાન કરતી વખતે ચક્કર આવ્યા, મતદાન મથકમાં જ સારવાર કરવી પડી | Woman felt dizzy while voting had to b…

Next Post
જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા...

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con...

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …

2 months ago
સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…

4 months ago
સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from …

3 months ago
જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News